ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac today 21 September 2022
ADVERTISEMENT
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.30 થી 2.12 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
------------------
શું કરવું? : પીપળે દૂધ સાંકર મિશ્રિત જળ ચઢાવવું
શું ના કરવું? : અકારણ ક્રોધથી પિતૃઓની પ્રાપ્ત થાય અવકૃપા
આજનો મંત્ર : ઓમ નારાયણાય નમ:
આજનું દાન : સફેદ વસ્ત્રોનું દાન કરવું
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
વાહન મશીન વગેરેથી સંભાળવું
સારા શુભ સમાચાર મળશે
કરેલા રોકાણથી લાભ થશે
કામકાજમાં ફાયદો થશે
વૃષભ (બ.વ.ઉ.)
નોકરી અને રોકાણથી લાભ થશે
યાત્રા-પ્રવાસથી લાભ થાય
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
માનસિક બેચેની જણાશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
જોખમવાળા કામથી દૂર રહેવું
ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
શત્રુથી સામાન્ય પરેશાની જણાશે
અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો
કર્ક (ડ.હ.)
રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે
કામકાજમાં વૃદ્ધિ થશે
રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે
મનોબળ મજબૂત બનશે
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
નવા કામકાજથી લાભ થશે
આત્મબળમાં વધારો થશે
કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે
કામમાં જવાબદારી વધશે
કન્યા (પ.ઠ.ણ.)
ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે
રાજકાજની રુકાવટો દૂર થશે
ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે
કામકાજમાં સફળતા જણાશે
ADVERTISEMENT
તુલા (ર.ત.)
આકસ્મિક લાભ થાય
નવા રોકાણ માટે ઉત્તમ સમય છે
વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે
મોટાની વાતને દિલ ઉપર ના લેવી
વૃશ્ચિક (ન.ય.)
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે
વિરોધીઓ તમારાથી પરાજીત થશે
કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું
વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે
સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે
વિવેકવાળા કામકાજમાં લાભ થશે
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
મકર (ખ.જ.)
મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે
ધંધામાં આવકની નવી તકો મળશે
સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે
જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે
ADVERTISEMENT
કુંભ (ગ.શ.સ.ષ.)
મશીનરી અને વાહન બાબતે સંભાળવું
જોખમી કામકાજથી દૂર રહેવું
વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે
કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું
મીન (દ.ચ.ઝ.થ.)
યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે
માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે
હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો