બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / જો તમને પણ શરીરમાં દેખાય આ 6 લક્ષણો, તો ચેતી જજો, હોઇ શકે છે આ બીમારીનો સંકેત

સ્વાસ્થ્ય / જો તમને પણ શરીરમાં દેખાય આ 6 લક્ષણો, તો ચેતી જજો, હોઇ શકે છે આ બીમારીનો સંકેત

Last Updated: 09:39 AM, 23 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Symptoms Of Piles: પાઈલ્સ એક સામાન્ય સમસ્યા છે જે દર બીજા વ્યક્તિમાં જોવા મળે છે. આ કોઈ પણ ઊંમરના વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. એવામાં તેના લક્ષણ જાણવા ખૂબ જ જરૂરી છે.

પાઈલ્સ એક સામાન્ય સમસ્યા છે જે દરેક બીજા વ્યક્તિમાં જોવા મળે છે. આ મળાશય અને મળમાર્ગમાં સોજો આવેલી બ્લડ વેસલ્સની ગાંઠ હોય છે. પાઈલ્સ કોઈ પણ ઉંમરના વ્યક્તિને પ્રભાવિત કરે છે. ખાસ કરીને 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને એવામાં જાણો તેના લક્ષણો વિશે.

toilate

પાઈલ્સના શરૂઆતી લક્ષણ

  • મળાશયની આસપાસ ખંજવાડ આવવી
  • મળત્યાગ કરતી વખતે દુખાવો કે તકલીફ
  • મળત્યાગ કર્યા બાદ લોહી દેખાવું
  • મળાશયની આસપાસ એક કે એકથી વધારે ગાંઠ દેખાવી
  • મળાશયની આસપાસ સોજો
  • કબજિયાત કે દસ્ત
toilet.jpg

પાઈલ્સથી બચવાના ઉપાય

ફળ, શાકભાજી અને આખા અનાજ ફાઈબરનો સારો સ્ત્રોત છે. ફાઈબર મળને નરમ રાખવા અને કબજિયાતને રોકવામાં મદદ કરે છે. જેનાથી પાઈલ્સનો ખતરો ઓછો થાય છે. એવામાં પોતાની ડાયેટમાં હેલ્ધી વસ્તુઓને શામેલ કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

PROMOTIONAL 12
  • રોજ જરૂર પ્રમાણમાં પાણી પીવાથી મળ ત્યાગમાં સરળતા રહે છે અને કબજિયાતને રોકવામાં મદદ મળે છે.
  • નિયમિત રીતે એક્સરસાઈઝ કરવી શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી પાચન ક્રિયામાં સુધાર થાય છે અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
  • આ બીમારીથી પીડિત ઓફિસ વર્કર્સને લાંબા સમય સુધી બેસી રહેવું પડતું હોય તે ઉઠીને થોડુ ચાલો અને પોતાના મસલ્સને સ્ટ્રેચ કરો.
  • ભારે વજન ઉઠાવવાથી મળાશય પર દબાણ વધે છે. જેનાથી પાઈલ્સ થઈ શકે છે. એવામાં ભારે વજન ઉઠાવવાથી બચો.
  • સ્થૂળતા પાઈલ્સનો ખતરો વધારે છે. વધતા વજનને કંટ્રોલ કરીને આ સમસ્યાથી રાહત મળી શકો છે.
  • સ્ટ્રેસથી કબજિયાત થઈ શકે છે જેનાથી પાઈલ્સનો ખતરો વધી જાય છે. સ્ટ્રેસને ઓછો કરવા માટે રોજ ધ્યાન અને યોગ કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
  • પાઈલ્સની સમસ્યાથી રાહત મેળવવા માટે ડોક્ટરનો સંપર્ક કરો.

વધુ વાંચો: ઘરમાં તુલસીની જોડે ભૂલથી પણ ન લગાવતા આ 3 છોડ, નહીંતર ખુશી છીનવાઇ જશે!

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Hemorrhoids Symptoms Symptoms Of Piles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ