બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિકીની પહેરીને પુલમાં ઉતરી અર્ચના પુરનની વહુઓ, બોલ્ડ લુકથી પાણીમાં લગાડી 'આગ'

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / બિકીની પહેરીને પુલમાં ઉતરી અર્ચના પુરનની વહુઓ, બોલ્ડ લુકથી પાણીમાં લગાડી 'આગ'

Last Updated: 10:46 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અર્ચના પૂરણ સિંહના પુત્રો તેમની ગર્લફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. તેઓ અત્યારે માલદીવમા વેકેશન પર છે. જ્યાંથી અમુક તસવીરો શેર કરી હતી.

1/5

photoStories-logo

1. અર્ચના પૂરણ સિંહના પુત્રો વેકેશન પર

એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહના પુત્રો આર્યમાન અને આયુષ્માન સેઠી વેકેશન પર છે. તેઓ માલદીવમાં તેમની ગર્લફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. અર્ચના પૂરણનો નાનો પુત્ર આયુષ્માનની ગર્લફ્રેન્ડ સમીક્ષા શેટ્ટી, તેમના વેકેશનના ફોટા સાથે ફેંસને સતત ટ્રીટ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સમીક્ષા

સમીક્ષાએ હવે અમુક કિલર બિકીની ફોટા શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. એક ફોટામાં સમીક્ષા બીચ પર બિકીની પહેરીને બેઠેલી જોવા મળે છે. તેના વાળ હવામાં લહેરાતા અને મેકઅપ વગર, તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. યોગિતા બિહાની

વેકેશનના બીજા ફોટામાં અર્ચનાના પુત્રો આર્યમાન અને આયુષ્માન, તેમની ગર્લફ્રેન્ડ, યોગિતા બિહાની અને સમીક્ષા શેટ્ટી સાથે મજા કરતા કરતા જોવા મળે છે. ચારેયએ પુલમાં નારિયેળ પાણીનો આનંદ પણ માણ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બ્લેક બિકીની

સમીક્ષાએ તેના બોયફ્રેન્ડ, આયુષ્માન સાથેના અમુક બીજા ફોટા પણ શેર કર્યા. ફોટામાં, સમીક્ષા બ્લેક બિકીનીમાં પોઝ આપતી જોવા મળે છે. તેને બિકીનીમાં તેના ટોન્ડ ફિગરને પણ ફ્લોન્ટ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વોટર વિલાની બહાર

સમીક્ષા વોટર વિલાની બહાર આનંદ માણતી જોવા મળી હતી. તેની સ્માઈલમાં તેની ખુશી સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. સમીક્ષાએ બોયફ્રેન્ડ આયુષ્માન સાથે અનેક રોમેન્ટિક પોઝ પણ આપ્યા હતા. આ કપલની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aryaman Ayushmann Sethi Archana Puran Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ