ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ગુડ્ડુ પંડિત Vs કાલીન ભૈયા! મોટા પડદા પર શરૂ થશે સત્તાની નવી જંગ, 'મિર્ઝાપુર' ફિલ્મના ટીઝરની તારીખ જાહેર

મનોરંજન / ગુડ્ડુ પંડિત Vs કાલીન ભૈયા! મોટા પડદા પર શરૂ થશે સત્તાની નવી જંગ, 'મિર્ઝાપુર' ફિલ્મના ટીઝરની તારીખ જાહેર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 01:23 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mirzapur- The Movie: મિર્ઝાપુરની ગાદીનો સંગ્રામ હવે મોટા પડદા પર ચાહકોને જોવા મળવાનો છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ તેની સફળ શ્રેણીની સિક્વલ લાવી રહ્યું છે

ADVERTISEMENT

Mirzapur- The Movie: મિર્ઝાપુરની ગાદીનો સંગ્રામ હવે મોટા પડદા પર ચાહકોને જોવા મળવાનો છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ તેની સફળ શ્રેણીની સિક્વલ લાવી રહ્યું છે, જેમાં ફરી એકવાર ગુડ્ડુ ભૈયા, મુન્ના ભાઈ અને કાલીન ભૈયાનો આતંક જોવા મળશે અને બરાબરનો ખુનખરાબા થવાનો છે.

"મિર્ઝાપુર: ધ મૂવી" ના રિલીઝ પહેલા નિર્માતાઓ સતત ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. ગઈકાલે "મિર્ઝાપુર" નો રીકેપ બતાવવામાં આવ્યો હતો. હવે નિર્માતાઓએ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે, સાથે જ ટીઝરની જાહેરાત પણ કરવામાં આવી છે.

ગાદી માટે ફરીથી બંદૂકો હાથમાં

પોસ્ટરની મધ્યમાં મિર્ઝાપુરની ગાદી રાખવામાં આવી છે, જેને લેવા માટે બધા એકબીજાના લોહીના તરસ્યા થયા છે. આ સાથે તેમની આસપાસ બંદૂકો લાઇનમાં છે. આ શેર કરતા નિર્માતાઓએ તેને કેપ્શન આપ્યું, "ગાદી છે તો અમે છીએ" આ મિર્ઝાપુરની દુનિયાની યાદ અપાવે છે, જ્યાં સત્તા મેળવવી એ દરેકનું સ્વપ્ન અને અંતિમ મિશન બંને છે.

વધુ વિગતો શેર કર્યા વિના નિર્માતાઓએ આ પોસ્ટરો દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે મિર્ઝાપુરની ગાદી માટેનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી, પરંતુ તે વધુ ખતરનાક બનવાનો છે. આ ફક્ત કાલીન અને ગુડ્ડુ ભૈયા વચ્ચેની લડાઇ નથી, પરંતુ ઘણા અન્ય લોકો પણ તેના પર નજર રાખી રહ્યા છે.

મિર્ઝાપુર: ધ મૂવીનું ટીઝર ક્યારે રિલીઝ થશે?

ધમાકેદાર પોસ્ટરોની સાથે નિર્માતાઓએ ક્રાઈમ ડ્રામા ફિલ્મ "મિર્ઝાપુર: ધ મૂવી" ની ટીઝર રિલીઝ તારીખ પરથી પરદો ઉચક્યો છે. આ વિસ્ફોટક ટીઝર આવતીકાલે 25 જૂને રિલીઝ થશે, જેમા મેક્રસ એમેઝોન પ્રાઇમ વિડીયો શ્રેણીથી અલગ ફેસ માટે શું નવું અને ધમાકેદાર લાવશે, તેનો ખુલાસો પણ થઇ જશે.

VTV ADD

આ પણ વાંચોઃ Video / 'શક્તિમાન વેચાઈ ગયો?' સમય રૈના સાથેના કોલેબ બાદ મુકેશ ખન્ના પર ફેન્સ થયા ગુસ્સે

ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્મા ઉપરાંત, જીતેન્દ્ર કુમાર, રવિ કિશન, સુશાંત સિંહ અને મોહિત મલિક જેવા સ્ટાર્સ પણ મિર્ઝાપુરની ગાદી માટે લડતા જોવા મળશે. મિર્ઝાપુર: ધ મુવી આ ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026 ના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mirzapur- The Movie Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ