બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં તુલસીની જોડે ભૂલથી પણ ન લગાવતા આ 3 છોડ, નહીંતર ખુશી છીનવાઇ જશે!

માન્યતા / ઘરમાં તુલસીની જોડે ભૂલથી પણ ન લગાવતા આ 3 છોડ, નહીંતર ખુશી છીનવાઇ જશે!

Last Updated: 08:30 AM, 23 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Plant: ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે તુલસીનો છોડ લગાવવાના પણ અમુક નિયમો હોય છે. ઘરમાં તુલસીના છોડની સાથે આ 3 છોડ ન લગાવવા જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા ખુશીઓ આવે છે. ધન સંકટ નથી આવતું.

tulsi-2

પરંતુ ઘરમાં તુલસીનો છોડ લગાવ્યો છે તો તેની પાસે ક્યારેય ત્રણ પ્રકારના છોડ ન લગાવવા જોઈએ. જો આ છોડ તુલસીની પાસે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે.

shami.jpg

શમીનો છોડ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં શમીનો છોડ લગાવવો સારો માનવામાં આવે છે પરંતુ તુલસીની પાસે ન લગાવવો જોઈએ. જો ઘરમાં તુલસીના પાસે શમીનો છોડ લગાવવામાં આવે તો તેનાથી આર્થિક મુશ્કેલીઓ ઘરમાં શરૂ થઈ જાય છે.

કાંટાવાળો છોડ

તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાવાળા કેક્ટસને પણ ન લગાવવા જોઈએ. આ રાહુનુ પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાહુનું પ્રતીક હોવાના કારણે તેને તુલસીની પાસે ન લગાવો અને ઘરમાં પણ ન લગાવો.

વધુ વાંચો: દિવાળી પહેલા સસ્તું થશે સોનું! સમગ્ર દેશમાં સમાન ગોલ્ડ રેટની પોલિસીના જાણો ફાયદા

PROMOTIONAL 13

દૂધ જેવું તરળ પદાર્થ નિકળતું હોય તેવા છોડ

તુલસીની પાસે એ છોડને પણ ન લગાવવા જોઈએ જેમાંથી દૂધ જેવો કોઈ તરળ પદાર્થ નિકળતો હોય. આમ કરવાથી નકારાત્મકતાનો વાસ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Tips For Plant Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ