હેલ્થ ટીપ્સ / મસલ્સ માટે જરુરી છે પ્રી અને પોસ્ટ વર્કઆઉટ ડાયેટ

Health Tips Gujarati pre and post workout muscle

જો તમે વર્કઆઉટ કરતા હોય અને મસલ્સ બનાવવા ઇચ્છતા હોય તો માત્ર એક્સર્સાઇઝ પુરતી નથી. આ માટે તમારે વર્કઆઉટ પહેલા અને પછીના ડાયેટનું પણ ધ્યાન રાખવું પડે છે. વર્કઆઉટ બાદ શરીર સામાન્ય તાપમાનમાં પાછુ ફરે ત્યારે પૌષ્ટિક આહાર લેવો જોઇએ. તેનાથી શરીરમાં ઘટેલા ગ્લાઇકોજનનું સ્તર વધે છે અને માંસપેશીઓ મજબુત બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ