બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / Extra / health-benefits-of-guava

NULL / જાણો શિયાળામાં જામફળના ખાવાનાં છે અનેક ફાયદાઓ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જામફળમાં મોટા પ્રમાણમાં વિટામિન C હોય છે. જામફળમાં પેક્ટિનની માત્રા પણ ખૂબ વધારે હોય છે. બીજ સાથે જામફળ ખાવાથી અનેક લાભ મળે છે જેના કારણે પેટ સાફ રહે છે. આ ઉપરાંત જામફળ ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.

જામફળ હાઇ એનર્જી ફ્રૂટ છે જેમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મીનરલ્સ હોય છે. આ તત્વ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.

હ્રદયના સાથી ગણાતા જામફળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હ્રદય અને માંસપેશિયોને સ્વસ્થ રાખીને આપણને બીમારીઓથી દૂર રાખે છે.

જો તમે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માંગતા હોય તો જામફળનું સેવન કરવાથી ઘણા લાભ મળશે.

જામફળનું નિયમિત સેવન કરવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાનું જોખમ ઘટી જાય છે.

જામફળમાં રેહલું વિટામિન A અને E આંખ વાળ અને ત્વાચને પોષણ આપે છે

જામફળમાં રહેલા લોઇકોપીન નામના ફાઇટો ન્યુટ્રિએન્ટ્સ શરીરને કેન્સર અને ટ્યુમરના જોખમથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

જામફળમાં બીટા કેરોટીન હોય છે જે શરીરને ત્વચા સાથે સંબંધિત બિમારીઓથી બચાવે છે.

જામફળનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

જામફળમાં ફાઇબરની માત્રા ખૂબ વધારે હોય છે તેથી તે  ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ ખૂબ જ લાભદાયક છે.

જામફળ મેટાબોલિઝમને જાળવી રાખે છે જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ