બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / ગુજરાત / અન્ય જિલ્લા / happy birthday rajesh khanna

યાદો / રાજેશ ખન્નાનું ગુજરાત કનેક્શનઃ ચોટીલામાં આ મકાનમાં વારંવાર આવ્યા હતા કાકા

Gayatri

Last Updated: 11:01 AM, 29 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપર સ્ટાર રાજેશ ખન્નાના સ્ટારડમની ખુદ અમિતાભ બચ્ચને પણ ઈર્ષા કરેલી છે એ 'કાકા'ના હુલામણાં નામથી જાણીતા રાજેશ ખન્ના માટે ગુજરાત સાથેનો નાતો કંઈક સ્પેશ્યલ છે. ગુજરાતની ડિમ્પલ કાપડિયાને પોતાની હમસફર બનાવ્યા બાદ કાકા અને ડિમ્પલ ઘણીવાર ચોટીલા આવી ચૂક્યા છે અને ચોટીલામાં ડિમ્પલ કાપડિયાના ઘરે રોકાઈ ચુક્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમનું આ ગુજરાત કનેક્શન જરૂરથી યાદ આવી જાય. આજે રાજેશ ખન્ના અને એમની દીકરી અને અક્ષય કુમારની પત્ની ટ્વીંકલ ખન્નાનો પણ જન્મદિવસ છે.

  • રાજેશ ખન્ના ચોટિલા વારંવાર આવતા
  • ડિમ્પલ કાપડિયાનું ઘર તેમને ગમતું
  • હજુ પણ ગામમાં ઘણા વૃધ્ધો આ દંપત્તિને ઓળખે છે

રાજેશ ખન્નાનું ગુજરાત કનેક્શન ત્યારે જોવા મળ્યુ જ્યારે તેમણે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. માર્ચ 1973માં રાજેશ ખન્ના ગુજરાતી મૂળની અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમની પત્ની બનેલી ડિમ્પલ કાપડિયાનો પરિવાર મૂળ ગુજરાતના ચોટીલામાં રહેતો હતો. આજે બાપ દીકરી એટલે કે, ટ્વીંકલ ખન્ના અને રાજેશ ખન્ના બંનેનો જન્મ દિવસ છે. 

લગ્ન બાદ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા અવારનવાર ચોટીલાની મુલાકાતે આવતા હતા. આપ ચોટીલામાં ડિમ્પલ કાપડિયાનો બંગલો જોઈ શકો છો. જ્યા રાજેશ ખન્ના વારંવાર આવતા હતા. હાલમાં ચોટીલા સ્થિત આ બંગલો છેલ્લા ઘણા વર્ષથી બંધ હાલતમાં છે. આ બંગલાની માવજત લેવાનુ કામ મણીબહેના નામના એક મહિલા કરતા હતા. મણીબહેન આ પરિવાર સાથે અત્યંત નજીકના સંબધો હતા તેમણે અનેકવાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા સાથે સમય વિતાવ્યો છે. 

અક્ષયે ગયા વર્ષે યાદ કર્યા હતા સસુરજીને

અક્ષય કુમારે ગયે વર્ષે એક સુંદર પારિવારિક તસવીર મૂકીને રાજેશ ખન્નાને યાદ કર્યા હતા. રાજેશ ખન્નાની દીકરી ટ્વીકંલ ખન્નાએ અક્ષય કુમાર સાતે લગ્ન કર્યા છે. જેમનું લગ્ન જીવન સફળ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ