ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / Gujarati people enjoy garba in Houston howdy modi event

Howdy Modi / NRG સ્ટેડિયમમાં ગુજરાતી ગરબાએ મચાવી ધૂમ, જુઓ VIDEO

Published By: Kavan

Last Updated: 11:30 AM, 23 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી 7 દિવસીય અમેરિકા પ્રવાસે છે. ત્યારે હ્યૂસ્ટનમાં યોજાનાર 'હાઉડી મોદી' કાર્યક્રમની શરૂઆત પહેલા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના કલાકારોએ પોતાની કલાને લોકો સમક્ષ પીરસી હતી.

ADVERTISEMENT

  • NRG સ્ટેડિયમમાં ગુજરાતી ગરબાની ધૂમ
  • ગુજરાતી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા અમેરિકન ભારતીય 

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવરે મચાવી ધૂમ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#howdymodi કાર્યક્રમમાં ગુજરાતી ગરબાની રમઝટ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ પહેલા ગુજરાતી ગરબે ઝૂમ્યા હતા. ગરબા સાથે અલગ અલગ પ્રસ્તૂતિ ચાલી રહી છે. લોકો કાર્યક્રમનો ભરપૂર આનંદ માણી રહ્યાં છે. #howdymodi #howdymody #modiInusa #modiInhouston #pmmodi #modi #narendramodi #vtvgujarati #gujaratinews #garbavideo #garba #falgunipathak @narendramodi @vtv_gujarati_news

A post shared by VTV Gujarati News and Beyond (@vtv_gujarati_news) on

નોંધનીય છે કે, રંગારંગ કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ગરબાની રજૂઆતથી એનઆરજી સ્ટેડિયમમાં હાજર રહેલા લોકો ઝૂમી ઉઠ્યા હતા. અમરિકામાં ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવરની રજૂઆત થતાં ગુજરાતી વાતાવરણ સર્જાયું હતું. 

કિંજલ દવે અને ગીતા રબારીએ અમેરિકામાં ગરબાની રમઝટ બોલાવી

એક તરફ અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ ચાલી રહ્યો હતો તો બીજી તરફ અમેરિકાના ચાર્લોટ શહેરમાં ગીતા રબારી અને કિંજલ દવેએ એક કાર્યક્રમમાં ગરબાની રમઝટ બોલાવી હતી.

કિંજલ દવે અને ગીતા રબારીએ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ તથા ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવારની ભવ્ય રજૂઆત થતાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ ઝૂમી ઉઠ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Howdy Modi NRG સ્ટેડિયમ World News ડોનાલ્ડ ટ્રમ્પ હ્યૂસ્ટન Howdy Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ