ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં અને કેવો રહેશે?

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં અને કેવો રહેશે?

Last Updated: 06:45 AM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. ચોમાસાની વિદાયની શરૂઆત

ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે. જોકે હવે ભારે વરસાદની શક્યતા નહીંવત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 29 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા

હવામાન વિભાગે 29 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 25મી તારીખ સુધી દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભારે વરસાદની શક્યતા નહીંવત

જોકે રાહતની વાત એ છે કે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે ફક્ત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. રાજ્યમાં ખરે ટાણે વરસાદ આવ્યો

પાકને જ્યારે ખરે ટાણે વરસાદની જરુર હતી ત્યારે આવ્યો છે આ રીતે આ વર્ષનું ચોમાસું એકંદરે સફળ રહ્યું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ વર્ષે પાક સારો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દેશના 22 રાજ્યોમાં કાલે ભારે વરસાદ, 3 રાજ્યોમાં રેડ એલર્ટ

અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને કેરળ સહિત 22 રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે સાથે 3 રાજ્યોમાં એલર્ટ પણ અપાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain news Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ