ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો! ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ ઠેકાણે તો વીજળી સાથે વાવાઝોડું!

photo-story

7 ફોટો ગેલેરી

હવામાન / ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો! ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ ઠેકાણે તો વીજળી સાથે વાવાઝોડું!

Published By: Hiralal Parmar

Last Updated: 11:13 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ તૈયારીમાં હોવાનું લાગી રહ્યું છે કારણ કે હવામાન વિભાગે આગામી 3-4 દિવસ વરસાદની આગાહી કરી છે.

1/7

photoStories-logo

1. 7થી 9 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થવાનો છે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, આગામી 7થી 9 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 8 અને 9 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ

8 અને 9 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. લોકોમાં ભય આ વખતે પહેલા જેવો ન પડે તો સારુ

આ દરમિયાન લોકોમાં એવી ચિંતા પણ ફેલાઈ છે ત્રીજા રાઉન્ડનો વરસાદ પહેલાની જેવો ન પડે તો સારુ. કારણ કે પહેલા રાઉન્ડ લગભગ 23 જુલાઈ બાદ વરસાદે આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું હતું અને પાણી પાણી કરી નાખ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ

7 ઓગસ્ટે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ

8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

9 ઓગસ્ટે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ વિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. મહારાષ્ટ્રમાં વાવાઝોડા, વીજળી પડવા અને ભારે પવનની આગાહી

હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈેને પણ આગાહી કરી છે. 7 ઓગસ્ટના દિવસે, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડા, વીજળી પડવા અને ભારે પવન ફૂંકાય તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. મરાઠવાડામાં ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્રમાં આવતીકાલે ભારે વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain forecast rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ