બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

VTV / ગુજરાત / gujarat-polls-2017-congress-babu-meghji-shah-resigns-may-fight-for-ncp-from-rapar-seat

NULL / કોંગ્રેસનો ગઢ તુટ્યો વધુ એક પીઢ નેતાએ પક્ષ સાથેથી આ કારણથી છેડો ફાડ્યો

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કચ્છ: આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ટકો લાગયો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ  નાણા મંત્રી બાબુ મેઘજી શાહે પક્ષ છોડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે બાબુ મેઘજી શાહ કોંગ્રેસમાંથી છોડીને રાપર બેઠક પરથી NCPમાંથી ચૂંટણી લડી શકે છે.

ઉલેલ્ખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા પક્ષોમાં ચાલતા આંતરિક વિખવાદો ઉડીને બહાર આવ્યા છે ત્યારે હજુ થોડા સમય પહેલ જ કોંગ્રેસનો ગઢ ગણાતા શંકરસિંહ વાઘેલાએ પક્ષ સાથે થયેલ કેટલાક વિગ્રહને કારણે તેમને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી પોતાનો પક્ષ જન વિકલ્પ પાર્ટી શરુ કરતા કોંગ્રેસ ના ગઢમાં મોટું ગાબડું પડ્યું હતું.

ત્યારે ગઈકાલે કોંગ્રેસે જાહેર કરેલ પોતાના ઉમેદવારોની યાદીમાં કચ્છ કોંગ્રેસના પીઢ નેતા અને સમાજસેવી બાબુ મેઘજી શાહ ને ગુજરાત કોંગ્રેસ દ્વારા ટિકિટ નહિ આપવામાં આવતા તેમને કોંગ્રેસ સાથે છેડો પડ્યો હતો.

કચ્છના પીઢ કાર્યકર્તા એવા બાબુ મેઘજી શાહે રાજીનામુ આપતા ફરી એકવાર કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું. કચ્છના કાર્યકર્તાઓ સાથે બાબુ મેઘજી શાહ નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ