બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલ પર મેઘો મહેરબાન, જાંબુઘોડામાં 8 ઈંચથી વધુ ખાબકતા જળબંબાકાર
Last Updated: 11:21 AM, 21 June 2025
મન મુકી તું વરસજે, તારા મંડાણથી જ આ હરિયાળી છે. તારા મંડાણથી જ આ દુનિયા છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર વરસી છે. દક્ષિણમાં પણ શરૂઆત ધમાકેદાર થઈ અને નદી-નાળા સાથે પ્રકૃતિ ખીલી ઊઠી છે. તો ક્યાંક થોડી મુશ્કેલી ભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
81 તાલુકામાં વરસાદ નોંધાયો
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં આણંદ શહેરમાં 2.0 ઇંચ, તારાપુરમાં 2.7 ઇંચ અને બોરસદમાં 2.5 જ્યારે ભરૂચના જઘડિયામાં 2.4 ઇંચ, પંચમહાલના હાલોલમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે.જ્યારે 9 તાલુકામાં એક ઇંચથી વધુ નોંધાયો છે, તો 51 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદ
ADVERTISEMENT

સિઝનના કુલ વરસાદની સ્થિતિ
ADVERTISEMENT

આ પણ વાંચો: વડનગરમાં યોગ દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય અગ્રણીઓ રહ્યા હાજર
ADVERTISEMENT

જળાશયોની સ્થિતિ
ADVERTISEMENT
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં જળ સગંહ 169795 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 50.82 ટકા જેટલી છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 228997 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 41.03 છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.