ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ! ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ અપાયું

photo-story

5 ફોટો ગેલેરી

ચોમાસું / અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ! ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ અપાયું

Last Updated: 12:01 PM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસાની શરૂઆતમાં જ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગની ફરી એકવાર વરસાદની આગાહીસ કરી છે

1/5

photoStories-logo

1. પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે. જે મુજબ દક્ષિણ તથા સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના દિવસ માટે જે આગાહી છે તેમાં 30-40 કિલોમીટર પ્રતિકલાકની પવનની ગતિ સાથે વરસાદ ખાબકવાની સંભવાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

આજે 21 જૂનેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં વરસાદ વરસી શકે છે. જ્યારે કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભવાનાઓ પણ વ્યક્ત કરાઈ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી સહિત આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જેવા ભાગોનો પણ સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 22 જૂનની વરસાદની આગાહી

ગાંધીનગર અને અમદાવાદ સહિતના પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ અને તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 23 જૂનની વરસાદની આગાહી

23 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર તથા પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, તાપી, રાજકોટ, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર તેમજ બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુ

24થી 26 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Gujarat Rain Forecast Gujarat Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ