બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 6 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, હવામાન વિભાગની 'અતિભારે' વરસાદની આગાહી

ચોમાસું / ગુજરાતમાં 6 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, હવામાન વિભાગની 'અતિભારે' વરસાદની આગાહી

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:37 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેના પગલે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથો સાથ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

app promo3

આ પણ વાંચો: કડી વિધાનસભા પેટા ચૂંટણીના વોટિંગમાં બબાલ, ટોળામાંથી પથ્થર ફેંકતા મામલો બિચક્યો!

આ જિલ્લાઓમાં યલો એલર્ટ

નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, અને તાપી, અમદાવાદ ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 30થી 40 કિમી સુધી પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે. જેના પગલે 3 દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Gujarat Rain Update Weather Forecast

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ