ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુઓ વાચકોના ઘરે બિરાજેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો, મેળવો ગજાનંદના આશિર્વાદ
11 ફોટો ગેલેરી
Last Updated: 03:30 PM, 21 September 2026
1/11
ગણેશોત્સવ 2026ની ઉજવણીને લઈને ગુજરાતમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરો અને ગામડાંઓમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. વાચક મિત્રોના ઘરે બિરાજેલા બાપ્પાની સુંદર તસવીરો પણ અમને મળી છે. આ તસવીરોમાં ભક્તિ, શ્રદ્ધા, સજાવટ અને ગુજરાતની સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળે છે. આવો, તસવીરોની સાથે જાણીએ આપણા વાચક મિત્રોના ઘરે બિરાજેલા ગણપતિ બાપ્પા વિશે...
2/11
ADVERTISEMENT
3/11
4/11
ADVERTISEMENT
5/11
6/11
ADVERTISEMENT
7/11
8/11
ADVERTISEMENT
9/11
વડોદરા, માંજલપુર: વડોદરાના માંજલપુર વિસ્તારમાં મકરપુરા રોડ પર આવેલા કબીર કોમ્પ્લેક્ષ સોસાયટીમાં રહેતા ભાવિ ભક્ત પાર્થ રોહિતભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી શ્રીજીની પ્રિય સામગ્રીથી શ્રીજીની ઈકો-ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે. વર્ષ 2016થી પાર્થ પટેલ શ્રીજીની પાર્થિવ પ્રતિમા બનાવીને પરિવારજનો સાથે મળીને ભાવભક્તિપૂર્વક પૂજન કરે છે. અત્યાર સુધી પાર્થ પટેલ દ્વારા સિંદૂર, હળદર, કુમકુમ, ગુલાલ, ડ્રાયફ્રુટ, સોપારી, ગોળ, ઘઉં, અક્ષત અને ગૌમાતાના ગોબર દ્વારા શ્રીજીની પ્રિય સામગ્રીથી પ્રતિમા બનાવવામાં આવી છે. આ વર્ષે પાર્થ પટેલ દ્વારા શ્રીજીની સૌથી વધુ પ્રિય એવી દુર્વાથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ સાથે ડેકોરેશનમાં તિરુપતિ બાલાજી મંદિરની થીમ પર આધારિત ભવ્ય મંદિર મોડલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સાથે શ્રીજી વિરાજમાન છે. આ અનોખી પ્રતિમા અને ભવ્ય સજાવટ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
10/11
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ