ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 2027માં શનિની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિ પરથી સાડાસાતી થશે સમાપ્ત અને શરૂ થઈ શકે સારા સમયનો તબક્કો

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / 2027માં શનિની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિ પરથી સાડાસાતી થશે સમાપ્ત અને શરૂ થઈ શકે સારા સમયનો તબક્કો

Last Updated: 09:02 AM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષશાસ્ત્રમાં શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે, જેના પરિણામે 'સાડાસાતી' ત્રણ રાશિઓને અને 'ઢૈયા' બે રાશિઓને અસર કરે છે.

1/6

photoStories-logo

1. 3 જૂન, 2027ના રોજ મેષ રાશિમાં કરશે પ્રવેશ

કર્મફળના દાતા તથા ન્યાય અને શિસ્તના પ્રતીક એવા ભગવાન શનિ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે. શનિ એવો ગ્રહ છે જે લાંબા સમય સુધી એક જ રાશિમાં સ્થિત રહે છે. પરિણામે, તેનો પ્રભાવ પછી ભલે તે શુભ હોય કે અશુભ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. હાલમાં શનિ મીન રાશિમાં બિરાજમાન છે અને 3 જૂન, 2027ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. તમામ ગ્રહોમાં શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે જ્યોતિષશાસ્ત્રના 'સાડાસાતી' અને 'ઢૈયા' જેવા તબક્કાઓ સાથે સંકળાયેલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 'સાડાસાતી'નો પ્રથમ તબક્કો શરૂ

3 જૂન, 2027ના રોજ જ્યારે શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે એક રાશિ માટે 'સાડાસાતી'નો પ્રથમ તબક્કો શરૂ થશે, જ્યારે અન્ય એક રાશિ માટે તે પૂર્ણ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ રાશિ પરથી સાડાસાતીનો પ્રભાવ દૂર થાય છે, ત્યારે તે વ્યક્તિના જીવનની મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે અને તેઓ પોતાના કાર્યોમાં સફળતા મેળવવા લાગે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં શનિ મીન રાશિમાં બિરાજમાન છે. પરિણામે, કુંભ અને મીન રાશિ માટે સાડાસાતીનો તબક્કો ચાલી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વર્ષ 2027 માં આ રાશિથી ખતમ થશે સાડાસાતી ?

જ્યારે વર્ષ 2027માં શનિ પોતાની રાશિ બદલશે, ત્યારે કુંભ રાશિના જાતકો માટે ચાલી રહેલો 'સાડાસાતી'નો તબક્કો સમાપ્ત થશે. પરિણામે, લગભગ સાડા સાત વર્ષથી ચાલી રહેલી આ 'સાડાસાતી'ની અસર દૂર થશે. તમને મુશ્કેલીઓમાંથી રાહત મળશે અને જીવનમાં વિવિધ પ્રકારના લાભનો અનુભવ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કુંભથી સાડાસાતી ખતમ થવા પર થશે લાભ

જ્યારે 3 જૂન, 2027ના રોજ શનિ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કુંભ રાશિના જાતકોને 'સાડાસાતી'ના પ્રભાવમાંથી મુક્તિ મળશે અને તેમના માટે એક અનુકૂળ સમયગાળાની શરૂઆત થશે. સાડાસાતીનો તબક્કો પૂર્ણ થતાં, અટકેલા કે બાકી રહેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. પ્રમોશનની તકો પ્રાપ્ત થશે અને વિવિધ કાર્યોમાં સફળતા મળશે. ઇચ્છિત નોકરી મેળવવા માટે નવા માર્ગો ખુલશે, જેના પરિણામે કારકિર્દીમાં પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ રાશિની શરુ થશે સાડાસાતી

જ્યારે 3 જૂન, 2027ના રોજ શનિ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. જે સાથે મીન રાશિમાં તેની લગભગ અઢી વર્ષની યાત્રા પૂર્ણ થશે, ત્યારે કુંભ રાશિના જાતકો માટે 'સાડાસાતી'નો તબક્કો સમાપ્ત થશે. જોકે, વૃષભ રાશિના જાતકો માટે 'સાડાસાતી'નો પ્રથમ તબક્કો શરૂ થશે. તે જ સમયે, વર્ષ 2027માં મેષ અને મીન રાશિના જાતકો અનુક્રમે બીજા અને ત્રીજા તબક્કાનો અનુભવ કરી રહ્યા હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

shani rashi parivartan shani saturn transit 2027 relief sade sati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ