ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતો માટે સરકારની મોટી ભેટ, આ 5 યોજનાઓમાં મળે છે 1 કરોડ રૂપિયા સુધીની સબસિડી; જાણો કોને અને કેવી રીતે મળશે લાભ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:39 AM, 21 September 2026
1/5
PM-KUSUM: ખેડૂતોને સોલર પંપ સ્થાપિત કરવા અને હાલના કૃષિ પંપને સોલર-આધારિત બનાવવા માટે સહાય મળે છે. રાષ્ટ્રીય પોર્ટલ અનુસાર, સામાન્ય રાજ્યોમાં ખર્ચના 30 % સુધી અને ચોક્કસ પ્રદેશોમાં 50% સુધીની કેન્દ્રીય સહાય મળી શકે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા પણ સહાય પૂરી પાડવામાં આવી શકે છે.
2/5
ADVERTISEMENT
3/5
4/5
MIDH હેઠળ, સુરક્ષિત વાતાવરણમાં હાથ ધરવામાં આવતા વ્યાવસાયિક બાગાયતી પ્રોજેક્ટ્સ માટે 50% સુધીની પ્રોજેક્ટ દીઠ મહત્તમ 1 કરોડ રુપિયાની મર્યાદા સાથે ધિરાણ-આધારિત સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો, ખેડૂતો આ યોજના હેઠળ 1 કરોડ રુપિયા સુધીની સબસિડી મેળવી શકે છે.
ADVERTISEMENT
5/5
પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રુપિયાની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં મળે છે, જે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. ઉલ્લેખનીય છે કે સબસિડીની વાસ્તવિક રકમ ખેડૂતની શ્રેણી, રાજ્ય, જમીનનું ક્ષેત્રફળ, ચોક્કસ મશીન કે પ્રોજેક્ટ, ખર્ચની મર્યાદાઓ અને સંબંધિત રાજ્ય યોજના જેવા પરિબળો પર આધારિત હોય છે. જો તમે આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય, તો તમે તેમની ઓફિશિયલ વેબસાઇટ્સ દ્વારા અરજી કરી શકો છો અને પાત્રતા, જરૂરી દસ્તાવેજો તથા અન્ય વિગતો ચકાસી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ