બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:54 PM, 19 May 2026
ગોવિંદા મિસેજ ઇન્ડિયા કીન પહેચાન મેરી સિઝન 4માં જજ બનીને પહોંચ્યા હતા. આ ઇવેન્ટ મુંબઇમાં હતો. પાછા ફરતી વખતે તેમના બોર્ડીગાર્ડ્સ અને પેપ્સ વચ્ચે બબાલ થઇ ગઇ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બંને પાર્ટીઝની વચ્ચે જમીને બબાલ થઇ ગઇ. આમાં વચ્ચે ગોવિંદાએ આવીને બચાવ કર્યો અને બંને પક્ષોને સમજવ્યા. પૂરા પ્રકરણને ગોવિંદાને શાંતિથી હેન્ડલ કર્યું. હવે આ સોશિયલ મીડિયા પર તેના વખાણ થઇ રહ્યા છે.
ADVERTISEMENT
ગોવિંદાએ કર્યો બચાવ
ગોવિંદાનો સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તેમાં બે પાર્ટી આમને સામને બબાલ કરે છે. તેવોમાં ગોવિંદાએ વચ્ચે આવીને બચાવનો પ્રયત્ન કર્યો. આ ક્લિપમાં જોઇ રહી છે કે, ગોવિંદાના બોર્ડીગાર્ડની પાપારાઝીથી બહેસ થઇ રહી છે. એક ફોટોગ્રાફર બોલે છે તમે કેવી રીતે કરી રહ્યા છો? હાથ કેમ લગાવી રહ્યા છો? આ મામલો તૂલ પકડવા લાગ્યો ત્યારે ગોવિંદાએ વચ્ચે આવીને સિક્યોરિટીને કહ્યું, તે મારા દોસ્ત છે. ગોવિંદાએ બંને પક્ષોને સમજાવવોનો પ્રયત્ન કર્યો અને પછી ગોવિંદાએ ગાડીમાં બેસતી વખતે પેપ્સની માફી માંગી. જે વીડિયોમાં પણ જોઇ શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકોએ ગોવિંદાના કર્યા વખાણ
ગોવિંદાની વિનમ્રતાના લોકો વખાણ કરી રહ્યા છે. એક ફેન્સે કમેન્ટમાં લખ્યું , હિરો નંબર 1 ગોવિંદા સર. એક બીજા ફેન્સે લખ્યું, ગોવિંદાએ ખૂબ જ શાંતિથી અને પ્રોફેશનલ રીતે ડીલ કર્યુ એકદમ હિરો નં1ની જેમ. બીજાએ લખ્યું, ચા કરતા કીટલી ગરમ છે. અમુક લોકો પેપ્સની ભૂલ ગણાવી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક એવું બન્યું કે મચી ગઈ નાસભાગ, જાણીને હેરાન થશો
પર્સનલ લાઇફને લઇ ચર્ચા
ADVERTISEMENT
ગોવિંદા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પર્સનલ લાઇફને લઇ ચર્ચામાં છે. તેની પત્ની સુનીતા ઘણીવાર હિંટ આફી ચૂકી છે કે ગોવિંદાના જીવનમાં બીજી કોઇ મહિલા છે. આ વચ્ચે ગોવિંદાએ હંમેશા ચૂપ્પી સાધી છે. આ વચ્ચે ગોવિંદા એક્ટિવિટી ઇવેન્ટમાં ગેસ્ટના રુપમાં વધી રહ્યા છે. તે શિલ્પા શેટ્ટી હોસ્ટેડ કુકિંગ રિયાલિટી શોમાં "મા હૈ ના"માં જોવા મળશે. આ શોમાં ટીના તેની માતા સુનીતા સાથે ભાગ લઇ રહી છે. સુનીતાની સાથે ના હોવા પર ગોવિંદા તેને માતાની જગ્યાએ સપોર્ટ કરશે. શો કોમેડી-કુકિંગ થીમ પર બેસ્ડ છે. તેમાં માતા અને બાળકોનું બોન્ડિંગ સાથે નોકજોક જોવા મળશે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ગોવિંદા અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે દુનિયાદારી અને સલમાનની ફિલ્મ માતૃભૂમિમાં જોવા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.