ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / google-plus-stops-accepting-user-content-to-shut-down-on-april-2

NULL / બંધ થઇ રહી છે Googleની આ સર્વિસ, તરત સેવ કરી લો ફોટોઝ અને વીડિયો

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગૂગલે પોતાના સોશિયલ નેટવર્ક ગૂગલ પ્લસને ગત વર્ષે ઓક્ટોબર 2018માં બંધ કરવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં ગૂગલ સપોર્ટ પેજ પર અપડેટ કરવામાં આવેલી જાણકારીથી માહિતી મળી કે 2 એપ્રિલ 2019એ google પ્લસનો કન્ઝ્યૂમર વર્ઝન બંધ કરી દેવામાં આવશે. વાસ્તવમાં કંપનીએ Google Plusને બંધ કરાવાનો નિર્ણય  5 કરોડથી વધારે યૂઝર્સના ડેટાની સુરક્ષામાં લિંક થવાની શક્યતા બાદ કર્યો હતો. એક સત્તાવાર પોસ્ટમાં કંપનીએ કહ્યું કે 2 એપ્રિલને તમારું ગૂગલ અકાઉન્ટ અને ગૂગલ પ્લસનો કોઇ પણ પેજ જો તમે ક્રિએટ કર્યું હોય, બંધ થઇ જશે. અમે યૂઝર્સનું ગૂગલ પ્લસ અકાઉન્ટમના કોન્ટેટને ડિલીટ કરવાનું શરૂ કરી દઇશું. 
 

ગૂગલ પ્લસના Album Archieve થી પણ યૂઝર્સનો ફોટો અને વીડિયો પણ ડિલીટ કરી દેવામાં આવશે. જાણકારી પ્રમાણે જો યૂઝર્ઝે કોઇ પણ ફોટો અથવા વીડિયોનો બેકઅપ લીધેલું છે તો એને ડિલીટ કરવામાં આવશે નહીં. 
 

આ ઉપરાંત જો યૂઝર્સ પોતાની ફાઇલ, ફોટો અથવા ડેટા બચાવવા ઇચ્છે છે તો એપ્રિલથી પહેલા કૉન્ટેટને ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો. ગૂગલે જણાવ્યું કે 4 ફેબ્રુઆરીથી યૂઝર્સ આ પ્લેટફોર્મ પર નવું ગૂગલ પ્લસ અકાઉન્ટ બનાવી શકશે નહીં. ગૂગલ પ્લસના સાઇન ઇન બટનને ગૂગલ સાઇન આ બટનથી રિપ્લેસ કરી દેવામાં આવશે. 
 

ગૂગલ પ્લસને 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગૂગલની સોશિયલ નેટવર્કિંગ સર્વિસ હતી, જેને ગૂગલ બજની જગ્યા લીધી હતી. શરૂઆતમાં એના યૂઝર્સ 450 મિલિયન સુધી પહોંચી ગયા હતા પરંતુ પછી ઓછા થવાના શરૂ થઇ ગયા. 2015માં એના 111 મિલિયન એટલે કે 11 કરોડ સક્રિય યૂઝર્સ હતા. ગૂગલ પ્લસ એટલું લોકપ્રિય બની શક્યું નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ