ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jioના ₹399 રિચાર્જ પર Canva Pro અને ₹349 પ્લાનમાં Pro Lite ફ્રી, જાણો ઓફર
5 ફોટો ગેલેરી
Last Updated: 08:20 PM, 16 September 2026
1/5
રિલાયન્સ Jioએ કેન્વા સાથે મજબૂત પાર્ટનરશીપ કરી છે, જેનાથી Jio યુઝર્સને એક સરસ તક મળી રહી છે. જેમાં અમુક રિચાર્જ પ્લાન્સ સાથે 12 મહિના સુધી Canva Pro કે Canva Pro Liteનું સબ્સ્ક્રિપ્શન બિલકુલ મફત મળશે. આ ઓફરની કિંમત લગભગ 4000 રૂપિયા સુધીની હોઈ શકે છે અને તેમાં કોઈ હિડન ચાર્જ નથી.
2/5
399 રૂપિયાના પ્લાન પર Canva Pro મળશે, જ્યારે 349 રૂપિયાના પ્લાન પર Canva Pro Lite આપવામાં આવશે. તે સિવાય 349 રૂપિયાથી વધુ કિંમતના અને દરરોજ 2 GB હાઈ-સ્પીડ ડેટા આપતા તમામ પ્રીપેડ પ્લાન્સ પર પણ Pro Liteનો લાભ મળશે. આ બેનીફીટ મેળવવા માટે MyJio એપ ખોલીને ઓફર પર ટેપ કરીને સરળતાથી એક્ટિવેટ કરી શકાય છે.
ADVERTISEMENT
3/5
Canva Pro કે Canva Pro Lite બંનેમાં પ્રીમિયમ ટેમ્પ્લેટ્સ, ફોટા, વીડિયો અને ફોન્ટ્સ મળે છે. એક ટેપમાં બેકગ્રાઉન્ડ દૂર કરવાનું ટૂલ, મેજિક રિસાઈઝ, મેજિક ઈરેઝર જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે. પ્રો વર્ઝનમાં વધુ એડવાન્સ્ડ બ્રાન્ડ કિટ્સ, કન્ટેન્ટ પ્લાનર, કેન્વા AI ચેટબોટ અને વધુ AI ટૂલ્સ મળે છે. સ્ટોરેજની વાત કરીએ તો પ્રોમાં 100 GB ક્લાઉડ સ્ટોરેજ છે, જ્યારે પ્રો લાઈટમાં 50 GB આપવામાં આવે છે.
4/5
ADVERTISEMENT
5/5
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ