ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / flipkart flipstart sale begins today 1 july till 3rd july know offer details and more
ADVERTISEMENT
ફેશન પ્રોડક્ટ્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ ડેઝમાં ફેશન પ્રોડક્ટ્સ પર 40 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીંયા 1000 થી વધારે ફેશન બ્રાન્ડ મોજૂદ છે. બ્યૂટી, બેબી કેર, વગેરે પ્રોડક્ટ્સ પર પણ 80% સુધીનું ડિસ્કાઉન્ટનો ફાયદો ઊઠાવી શકાય છે.
ADVERTISEMENT

ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર સેલમાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહક સેલમાં Sony, JBL ના હેડફોન્સ અને સ્પીકર્સ પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. અહીંયા top 10 ટ્રિમરને 549ની શરૂઆતની કિંમત પર અને HP, Acer જેવા લેપટોપને 12,990 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકો છો.
ADVERTISEMENT

ટીવી પર 75% નું ડિસ્કાઉન્ટ
સેલમાં ટીવી અને હોમ અપ્લાયન્સ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉ્ટ આપવામાં આવી રહ્યું છે. અહીંયા Vu Smart HD TV (32 ઇંચ) ને 12,499 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકાય છે. અહીંયા વૉશિંગ મશીનને 6499 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે અને જ્યુસર મિક્સરને માત્ર 699 રૂપિયામાં ઘરે લઇ જઇ શકાય છે.
ADVERTISEMENT
ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર સેલમાં Grocery ને 1 રૂપિયાની શરૂઆત કિંમતમાં ખરીદી શકાય છે. અહીંયા Buy 3 ઑફર પર 10 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉ્ટ અને Buy 4 પર 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો