બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : મંત્રી સામે ચોધાર આંસુએ રડ્યાં વૃદ્ધા, આ દર્દ ફક્ત ખેડૂત જ સમજી શકે

લાચાર / VIDEO : મંત્રી સામે ચોધાર આંસુએ રડ્યાં વૃદ્ધા, આ દર્દ ફક્ત ખેડૂત જ સમજી શકે

Vishal Khamar

Last Updated: 05:00 PM, 31 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોને મો પાસે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.

રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જસદણ અને વિંછીયા પંથકના માવઠાના લીધે ખેડૂતોને થયેલ નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે જસદણ અને વિંછીયા પંથકની વાડી વિસ્તારમાં જઈને ખેડૂતોને થયેલ નુકસાનીનો ત્યાગ મેળવો હતો .

ખેડૂતોને ત્રણ પ્રકારની મોટી નુકસાની જોવા મળી. જે ખેડૂતોએ મગફળી વાડી માંથી ઉપાડી લીધી હતી. તે મગફળી માવઠા ના કારણે સંપૂર્ણ રીતે ફેલ થયેલ તેમજ જે ખેડૂતોએ મગફળી ઉપાડી લીધી હતી. પરંતુ પાલો જે ખૂબ જ કિંમતી હોય છે. ઘાસચારામાં ઉપયોગ થતો હોય તે સંપૂર્ણ રીતે ખરાબ થયેલ છે. તેમજ જે ખેડૂતોનો કપાસ ઊભો છે તેમાં કપાસના ફૂલ ભીના થઈ જતા તે કપાસ ના વાવેતર ને મોટી નુકસાની થયેલ છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ખેડૂતો પાસે નુકસાની નો ત્યાગ મેળવવા રૂબરૂ ગયા એ સમયે ખેડૂતો ભાવુક થઈને રડતા રડતા નુકસાનીની વેદના ઠાલવી હતી. સરકાર તરફથી વહેલી તકે વળતર મળે તેવી આશા સાથે ખેડૂત મહિલાના આંખ માંથી આંસુઓની ધારા વહી રહી હતી અને હૈયામાંથી આખા વર્ષ ની ખેતીમાં કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું. તેની વેદના સાથે આ કુદરતી આફતની હૈયા રુદન સાથે વેદના ઠાલવી હતી.

આ પણ વાંચોઃ Gujarat Weather : ગુજરાતમાં હજુ ભુક્કા કાઢશે વરસાદ! સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ

જસદણ અને વિંછીયા પંથકમાં 16000 હેક્ટર કરતા વધારે જમીન પર મગફળીનું વાવેતર થયું છે. 12000 હેકટર કરતા કપાસનું વાવેતર થયું છે. મોટાભાગના ખેડૂતોને માવઠાની માર પડતા ખેડૂત માવતર આજે રડી રહ્યો છે. અને સરકાર પાસે વળતર ની માંગ કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

farmers Heavy rains crop failure
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ