ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / facebook leaked 42 crore phone numbers data leak

સાવધાન / Facebook વાપરનારા 42 કરોડ લોકોના ફોન નંબર લીક, ટોપ પર છે આ 3 દેશ

Published By: vtvAdmin

Last Updated: 04:38 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા (Social Media) કંપની ફેસબુક (Facebook) ફરી એકવાર ડેટા  (Data Leak) લીક થવાના સમાચારોથી ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ ફેસબુક વાપરનાર લગભગ 42 કરોડ લોકોનો ફોન નંબર ઓનલાઇન લીક  (Phone number leak) થઇ ગયો છે.

ADVERTISEMENT

મુખ્ય 3 રાષ્ટ્રોના ફેસબુક યુઝર્સનો ડેટા લીક

આ મામલે જણાવવામાં આવી રહ્યું છે કે, 3 દેશોમાં ફેસબુકનો ઉપયોગ કરનાર લોકોની જાણકારી સૌથી વધુ લીક થઇ છે. જેમાં અમેરિકાએ લગભગ 13 કરોડ, બ્રિટેનના એક કરોડ 80 લાખ અને વિયતનામના 5 કરોડ લોકોનો ડેટા લીક થયેલ છે. 

419 મિલિયન લોકોના ફોન નંબર લીક 

ટેક ક્રંન્ચના એક રિપોર્ટ મુજબ સંયમ જૈને ફેસબુકના એક એવા ઓનલાઇન ડેટાબેઝ શોધી કાઢ્યો છે. જેમાં યુઝર આઇડીથી લગભગ 419 મિલિયન લોકોના ફોન નંબર લિંક છે. જણાવવામાં આવ્યું છે કે, યુઝર આઇડીથી ફોન નંબર લિંક કરીને ક્રમમાં કેટલાય યુઝર્સના સાચા નામ, જાતિ અને દેશની વિગતો પબ્લિક મોડમાં છે.

ફેસબુક, વૉટ્સઍપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉનઃ લોકોએ વ્યથા ઠાલવી ટ્વિટર પર

જુનો ડેટા હોવાનું ફેસબુકનું રટણ

આ સર્વર કોઇપણ પાસવર્ડ વગરનું હતું. જો કે, રિપોર્ટ બાદ તે સર્વરને ઓફલાઇન કરી દેવામાં આવેલ છે. ફેસબુકને ડેટા લીક થવાની જાણકારી પ્રાપ્ત થતાં જ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ ડેટા લીક અંગેની વાત કરી કંપનીને ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ડેટા જુનો છે. જે પહેલા લેવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Facebook data leak facebook ગુજરાતી ન્યૂઝ ડેટા લીક ફેસબુક data leak

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ