ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અશનીર ગ્રોવરે ફરી સલમાન ખાન સાથે પંગો લીધો! Bigg Boss 19 પર કહી આ વાત

મનોરંજન / અશનીર ગ્રોવરે ફરી સલમાન ખાન સાથે પંગો લીધો! Bigg Boss 19 પર કહી આ વાત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:13 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ashneer Grover: હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહેતા અશનીર ગ્રોવર ફરી વિવાદમાં ઘેરાયા છે.

ADVERTISEMENT

Ashneer Grover: હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહેતા અશનીર ગ્રોવર ફરી વિવાદમાં ઘેરાયા છે. તેઓ તાજેતરમાં નવો રિયલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ'ને હોસ્ટ કરી રહ્યા છે. તેઓએ હાલમાં જ પોતાના શો પર વાત કરતા સલમાન ખાનના શો બિગ બોસ પર નિશાન તાક્યુ હતું. તેમણે કહ્યું કે શોનો શ્રેય હોસ્ટને નહીં પણ સ્પર્ધકોને જવો જોઈએ.

Salman-Khan

અશનીર ગ્રોવર અને સલમાન ખાન વચ્ચેનો અણબનાવ પહેલા પણ જોવા મળ્યો છે ત્યારે ફરી એક વાર બંને વચ્ચે બધુ બરાબર નહી હોવાનું સામે આવ્યુ છે. સલમાન ખાન આ દિવસોમાં 'બિગ બોસ 19'નું આયોજન કરી રહ્યો છે, જ્યારે અશનીર ગ્રોવર એક નવો રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ'નું આયોજન કરી રહ્યો છે. તાજેતરમાં અશનીર પોતાના નવા શો વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે તેઓ સલમાન ખાનને નિશાન બનાવતા જોવા મળ્યા હતા.

ભલે અશનીર સલમાન ખાન કે બિગ બોસ 19નું નામ લીધું ન હોય પરંતુ સ્પષ્ટ હતું કે તે બોલિવૂડ સુપરસ્ટાર અને તેમના રિયાલિટી શો વિશે વાત કરી રહ્યા હતા.

salman-khan

અશનીરે સલમાન પર કટાક્ષ કર્યો

અશનીરે આગળ કહ્યું કે આટલા કલાકો કોણ લગાવી રહ્યું છે? ભાઈ તમે સપ્તાહના અંતે દેખાવો. 24 કલાક લાગેલા છે તે સ્પર્ધકો છે. શક્તિનું સંતુલન સ્પર્ધકો અને કંટેટ વચ્ચે હોવું જોઇએ. તેના બદલે કોઈ પરિચિત દ્વારા હાઇજેક કરવામાં આવે છે અને જે સપ્તાહના અંતે આવે છે.

vtv app add

આ પણ વાંચોઃ મનોરંજન / થિયેટર બાદ હવે OTT પર ધમાલ મચાવશે 'Saiyaara', જુઓ ક્યારથી

હકીકતમાં આ પહેલા પણ અશનીર સલમાન સાથે પંગો લઇ ચુક્યો છે. અશનીર તેના એક જૂના ઇન્ટરવ્યુમાં સલમાન ખાન સાથે સંબંધિત એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે સલમાનના મેનેજરે અશનીરને કહ્યું હતું કે સુપરસ્ટાર તેની સાથે ફોટો નહીં ખેંચે. તે ક્લિક કરાવશે.

સલમાને અશનીરને ઠપકો આપ્યો હતો

તેણે કહ્યું, "હું સલમાન ખાનને મળ્યો છું. અમે તેને સ્પોન્સર રાખ્યો છે. તેનો શૂટ માટે મળ્યો હતો. હું તેની સાથે ત્રણ કલાક બેઠો, તેના મેનેજરને કહ્યુ ફોટો પાડવાનો નથી. સાહેબ થોડું ખોટુ માની જાય છે. મેં કહ્યું ફોટો નથી પડાવવો. ભાડમા જા. મતલબ આ કેવી હિરોપતી થઇ ગઇ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Ashneer Grover Television

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ