ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Eating too many Tomatoes side effect you must know

સ્વાસ્થ્ય / ટામેટા ખાવાના નુકસાન જાણશો તો આજથી જ તમે પણ ખાવાના બંધ કરી દેશો

Published By: vtvAdmin

Last Updated: 06:28 PM, 29 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના દરેક રસોડામાં મોટાભાગે ટામેટાનો ઉપયોગ થાય છે. ટામેટાના વગર ખાવાનો સ્વાદ આવતો નથી. પરંતુ તમને જાણીને હેરાની થશે કે વધારે ટામેટા ખાવાથી શરીરમાં નુકસાન થાય છે. તેમ છતાં લોકો સલાડ અને શાકમાં ટામેટાનું ખૂબ સેવન કરે છે. ચલો તો જાણીએ ટામેટા ખાવાથી નુકસાન.

ADVERTISEMENT

હાલ દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ટામેટાના ભાવ વધતા ગયા છે. હાલ માર્કેટમાં ટામેટા આશરે 80 રૂપિયા કિલો વેચવામાં આવી રહ્યા છે. તેમ છતાં ટામેટાના વેચાણમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ આજે અમે તમને અહીં જણાવીએ છીએ ટામેટા ખાવાથી થતી નુકસાન વિશે...

એસિડીટી કરી શકે છે
ટામેટાની પ્રકૃતિ અમ્લીય હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. એના વધારે સેવનથી એસિડીટી થાય છે અને એનાથી છાતીમાં બળતરા થવાની ફરિયાદ થવા લાગે છે. 

ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર
ટામેટામાં કેટલાક એવા કેરોટેનૉયડ્સ હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરે છે. કાચા ટામેટા ખૂબ વધારે ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. પથરીના રોગીઓને પણ ડૉક્ટર ટામેટા ખાવાની ના પાડે છે. 

પેટમાં દુખાવો અને ગેસ 
ટામેટા વધારે ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઇ જાય છે, એનાથી છુટકારો મેળવવા માટે લોકોને બાદમાં દવાઓ પર પૈસા નાંખવા પડે છે. 

Image result for eating tomato

પથરી થવાનું જોખમ
ટામેટાના બીજ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. જો તમે ટામેટા સલાડમાં ખાઇ રહ્યા છો તો પ્રયત્ન કરો કે ઓછામાં ઓછા બીજ તમારા શરીરમાં જાય. સરળતાથી આ બીજ સરળતાથી પચતા નથી અને કિડનીમાં પથરીનું કારણ બને છે. 

શરીરથી દુર્ગંધ આવે છે
ટામેટાનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાંથી દુર્ગંધ આવી શકે છે. ટામેટામાં ટરપીન્સ નામનું એક તત્વ મળી આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Tomato lifestyle ટામેટા પથરી Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ