ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / earthquake in gir somnath

ભૂકંપ / ગીર સોમનાથમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાતા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Published By: Gayatri

Last Updated: 10:21 AM, 24 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર વિસ્તારમાં આજે તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ADVERTISEMENT

  • ગીર વિસ્તારમા ભૂકંપ
  • સવારે 9 વાગ્યા આસપાસ આંચકા આવ્યા
  • લોકો ઘરની બહાર દોડી આવ્યા

ગીર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અંતરિયાળ ગામડાઓમાં ધરાધણધણી ઉઠી હતી.  સવારે 9 વાગ્યા આસપાસ  ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા તીવ્ર હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Gir Somnath ગીર સોમનાથ ભૂકંપ Earthquake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ