ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પેટમાં બનતા ગેસને ન કરો અવોઇડ, હોઈ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત
Last Updated: 03:23 AM, 11 April 2026
ADVERTISEMENT
પેટમાં ગેસની સમસ્યા અનેક લોકોને હોય છે. અમુક લોકોને જન્મથી જ આ સમસ્યા હોય છે જો તે અચાનક દેખાય તો તેને અવોઇડ ન કરો. ક્યારેક ગેસ ખરાબ ખાવાની આદતો કે મોડી રાતના ભોજનની અસરોને કારણે થઈ શકે છે. જો તમને હળવું ભોજન કર્યા બાદ પણ ગેસનો અનુભવ થાય તો તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા હોવ તો તેના લક્ષણોને વહેલા ઓળખવાથી ગંભીર બીમારીથી બચી શકાય છે.
ADVERTISEMENT
પેટમાં ગેસ પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને સમયસર ઓળખ કરવી જરૂરી છે. નીચેના કારણો સામાન્ય છે, જો આ સમસ્યા ચાલુ રહે છે તો સાવચેત રહેવું જરૂરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સતત પેટમાં દુખાવો - આ ગેસના નિર્માણનું કારણ બની શકે છે. જો તમને પેટમાં દુખાવો હોય કે લાંબા સમયથી આ સમસ્યાનો અનુભવ થઈ રહ્યો હોય તો તેને બિલકુલ અવોઇડ ન કરો. તે આંતરડાના રોગની નિશાની પણ હોઈ શકે છે.
ADVERTISEMENT
પેટ ફૂલવું અને ભારેપણું - ક્યારેક ગેસ સાથે પેટ ફૂલે છે. જો તમારું પેટ ફૂલી રહ્યું હોય તો તે પાચન સમસ્યાનું સંકેત હોઈ શકે છે. તેની તાત્કાલિક સારવાર કરવી ખૂબ જ જરૂરી છે.
વારંવાર ઓડકાર - ગેસ સાથે વારંવાર ઓડકાર પણ ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમારું પાચન ખરાબ હોય તો તે આંતરડાના બેક્ટેરિયા કે અસંતુલનનો પણ સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અચાનક વજન ઘટવું - જો તમારું વજન ગેસ સાથે ઘટી રહ્યું હોય તો તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. કોઈપણ ડાયટ પ્લાન કે કસરત વગર વજન ઘટવું કોઈપણ રીતે નોર્મલ નથી હોતું.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT