દિલ્હી / ગઇકાલે લોકતંત્રના તહેવારને સારી રીતે મનાવાયો, જનતાનો ખૂબ-ખૂબ આભાર : PM મોદી

delhi bjp office celebration pm modi bihar assembly election

બિહારમાં ભગવો લહેરાયા બાદ જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. બિહાર વિધાનસભાની જીતને લઇને દિલ્હી ખાતે આવેલા ભાજપના મુખ્યાલય પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયાં છે અને વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. તો દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કાર્યલય પર પહોંચ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ