ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ડિમોલિશન બાદ ઘર ન મળતાં અમદાવાદના ચંડોળામાં લોકોએ AMC કચેરી બહાર ધરણા કર્યાં

વિરોધ / ડિમોલિશન બાદ ઘર ન મળતાં અમદાવાદના ચંડોળામાં લોકોએ AMC કચેરી બહાર ધરણા કર્યાં

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 04:02 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિમોલિશન બાદ ઘર ન મળતાં અમદાવાદના ચંડોળામાં લોકોએ AMC કચેરી બહાર ધરણા કર્યાં હતા જેમાં પૂર્વ વિપક્ષ નેતા શહેજાદ ખાન પણ જોડાયા હતા.

ADVERTISEMENT

અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન બાદ ઘર ન મળતાં લોકોએ એએમસી ઓફિસ પર ધરણા કર્યાં હતા. ઘરનું ઘર ના મળતા ચંડોળાના પૂર્વ રહેવાસીઓ અને કોંગ્રેસ કાર્યકરો પૂર્વ વિપક્ષ નેતા શહેજાદ ખાન ની આગેવાની માં વિરોધ કરવા પહોચ્યા હતા .ઢોલ નગારા સાથે વિરોધ નોંધાવ્યોં હતો. રિવરફ્રન્ટ હાઉસ ખાતે ની કચેરી બહાર ના રસ્તો બ્લોક કરી વિરોધ નોંધવા ટ્રાફિક જામ પણ સર્જાયો. પૂર્વ વિપક્ષ નેતા એ ગાદલા મંગાવી સ્થાનિકો કચેરી બહાર જ ધરણા પર બેઠા હતા.

ડેપ્યુટી મ્યુ કમિશનરે શું નિવેદન આપ્યું?

ચંડોળા ઘર વિરોધ મામલે ડેપ્યુટી મ્યુ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું હતું કે ડિમોલિશન બાદ ભારતીયો નાગરિકો તેવા 231 ઘર વાળા પાસે ડિપોઝિટ લેવામાં આવી છે ..પુરાવા પણ લેવામાં આવ્યા હતા , માન્ય બે પુરાવા હોય તેવા 413 લોકો છે..413 ઘર માલિકો ને મકાન ફાડવા માટે પ્રક્રિયા ચાલુ છે..874 ઘર માલિકો પાસે માત્ર એક જ પુરાવાઓ છે..944 ઘર માલિકો પાસે એક પણ પુરાવો નથી ..આવાસ ફાળવણી ની મંજૂરીની પ્રોસેસ ચાલી રહી છે.

વધુ વાંચો : VIDEO : 'રાક્ષસ આવી જાય તો આખા સમાજને ધુણાવી નાખે', ડાયરામાં નકલી દારૂકાંડ મામલે બોલ્યાં રાજભા ગઢવી

ડિમોલિશન બાદ લોકોને નથી મળ્યાં ઘર

ચંડોળા ડિમોલિશન શહેરનું સૌથી મોટી ડિમોલિશન હતું. ઘર તોડ્યા બાદ નાગરિકો ને ઘર નું ઘર ના મળતા વિરોધી નોંધાવ્યો ત્યારે ડોક્યુમેન્ટ ના અભાવ ને કારણે અટકેલી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે અને લોકો ને ઘર નું ઘર મળે.છે તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chandola lake people protest AHMEDABAD

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ