બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

VTV / અજબ ગજબ / Bride wrote 'love program' in hand mehndi, people spoke - even wrote the date of divorce

OMG / VIDEO : દુલ્હને હાથની મેંહદીમાં લખ્યો 'પ્રેમનો પ્રોગ્રામ' લોકો બોલ્યાં-તલાકની તારીખ પણ લખી નાખી, વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 11:12 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હનના હાથ પર મહેંદી (બ્રાઈડલ મહેંદી) લગાવવામાં આવી રહી છે. પરંતુ, તેની મહેંદીમાં કંઈક એવું છે, જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.

  • લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે મહત્વનો હોય છે
  • દુલ્હનનાં હાથ પર મહેંદી લગાડવામાં આવી રહી છે
  • હથેળી પર ડિઝાઈનની જગ્યાએ કેટલાક યાદગાર દિવસો લખવામાં આવ્યા

 દરેક વ્યક્તિ માટે લગ્ન જીવનનો સૌથી મોટો અને ખાસ દિવસ હોય છે અને લોકો તેને યાદગાર બનાવવાના તમામ પ્રયાસો કરે છે. આ માટે લોકો સજાવટથી માંડીને મહેમાનોની મહેમાનગતિ સુધીના દરેક પ્રસંગને અદભૂત બનાવવા માટે કોઈ કસર છોડતા નથી. હવે લગ્નોમાં દરેક ફંક્શન, પછી તે મહેંદી હોય કે હલ્દી, બધું જ ટ્રેન્ડિંગ રીતે કરવામાં આવે છે, જેમાં ડેકોરેશન, ડ્રેસ કોડ અને થીમનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હનના હાથ પર મહેંદી (બ્રાઈડલ મહેંદી) લગાવવામાં આવી રહી છે. પરંતુ, તેની મહેંદીમાં કંઈક એવું છે, જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.


હથેળી પર ડિઝાઈનની જગ્યાએ કેટલાક યાદગાર દિવસો લખવામાં આવ્યા 
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલી આ રીલમાં તમે જોઈ શકો છો કે યુવતીના હાથ પર મહેંદી લગાવવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે હથેળી પર ડિઝાઈનની જગ્યાએ કેટલાક યાદગાર દિવસો પણ લખવામાં આવ્યા છે, જેને જોઈને લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. હાથ પર લખેલી બધી તારીખોની ટોચ પર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાની તારીખ છે, પ્રથમ મુલાકાત અને લગ્નની તારીખ છેલ્લે લખેલી છે, જે દર્શાવે છે કે છોકરાએ છોકરીને 19 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રપોઝ કર્યું હતું. બંને 25 એપ્રિલ 22ના રોજ એકબીજાને મળ્યા હતા અને તેમના લગ્ન 31 જાન્યુઆરી 2023ના રોજ નક્કી થયા હતા.
કેટલાક લોકો લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે
આ વીડિયો જોઈ લોકો ખૂબ જ આનંદીત થઈ રહ્યા છે.  જ્યાં કેટલાક લોકો લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. તો કેટલાક છૂટાછેડાની તારીખ જણાવી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર mehandi_by_anku નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ