બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / BJP will hold 100 programs in 100 days in Uttar Pradesh

રાજકારણ / ઉત્તરપ્રદેશ: મિશન 2022ને લઈને ભાજપનો માસ્ટર પ્લાન, 100 દિવસમાં કરશે આ મોટું કામ

Published By: Ronak

Last Updated: 07:37 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને ભાજપ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. અહીયા ભાજપ દ્વારા 100 દિવસમાં 100 કાર્યક્રમ યોજવામાં આવશે. સાથેજ ગત ચૂંટણીમાં ભાજપ જે સીટો હાર્યું હતું તે સીટો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.

  • યુપીમાં ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં 
  • 100 દિવસમાં યોજશે 100 કાર્યક્રમો 
  • ગત ચૂંટણીમાં જે સીટો ભાજપ હાર્યું હતુ તેના પર ખાસ ફોકસ 

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટમીને હલે માત્ર 5 મહિના બાકી છે. ત્યારે બાજપે ગત ચૂંટણીમાં જે પણ સીટો હારી હતી. તે સીટો પર હાલ ફોકસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ હવે યુપીમાં 100 દિવસના 100 કાર્યક્રમની યોજના બનાવીને ચાલી રહ્યું છે. 

100 દિવસમાં ભાજપના 100 કાર્યક્રમ 

ચૂંટણીને લઈને ભાજપ મતદાતાઓ સાથે જોડાવા માટે 100 દિવસમાં 100 કાર્યક્રમો રાખ્યા છે. આ મામલે દિલ્હીમાં બેઠક પણ યોજાઈ હતી. સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે ભાજપ સરકારે જે કલ્યાણકારી યોજના દ્વારા મતદાતાઓ સુધી પહોચવા માટે અલગથી એક વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી રહી છે. 

81 સીટો પર રેલી કાઢવામાં આવશે 

પાર્ટીના વરિષ્ઠ નેતાએ એવી જાણકારી આપવામાં આવી છે. કાર્યક્રમો અને બેઠકોને પૂરી કરવા યોગ્ય સમય નક્કી કરવામાં આવશે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે દરેક બૂથ પર ભાજપ 100 સદસ્યોને શામેલ કરવામાં આવ્યા છે. સાથેજ 81 સીટો પર રેલી કાઢવામાં આવ્યા જે સીટો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ હારી હતી. 

ચૂંટણીને લઈને ભાજપની રણનીતી તૈયાર 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં જે બેઠક મળી હતી તેમા ખાસ કરીને વિધાનસભા ચૂંટણીને લઈને કેવી રીતે રણનીતી ઘડવી તે મુદ્દે તો ચર્ચા કરવામાં આવી. સાથેજ દરેક મતદાતા સુદી કેવી રીતે પહોચવું તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં યુપી ભાજપના મોટા  ભાગના નેતાઓએ હાજરી આપી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Uttarpradesh Yogi Government politics ઉત્તરપ્રદેશ ભાજપ યોગી સરકાર રાજકારણ Uttarpradesh politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ