ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / પૈસા તૈયાર રાખજો... દારુ બનાવતી કંપની લાવી રહી છે IPO, ફક્ત મંજૂરીની રાહ

બિઝનેસ / પૈસા તૈયાર રાખજો... દારુ બનાવતી કંપની લાવી રહી છે IPO, ફક્ત મંજૂરીની રાહ

Published By: Nirav Kumar

Last Updated: 10:06 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની બીજી સૌથી મોટી દારુ બનાવતી કંપની કાર્લ્સબર્ગ ઇન્ડિયાનો હવે IPO આવશે. જેમાં તેને સિક્રેટલી ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા છે. જેમાં તેની ભારતમાં અનેક ફેક્ટરીઓ ચાલે છે.

ADVERTISEMENT

શેરબજારમાં સ્થિરતા આવતા જ હવે કંપનીઓએ IPO લાવવાની તૈયારી કરી દીધી છે. આ સાથે ઘણા SME અને મેઈનબોર્ડ IPO પણ આવી રહ્યા છે. આ દરમિયાન, ડેનિશ બ્રુઅર કાર્લ્સબર્ગ ઇન્ડિયાનો પણ IPO આવશે.જેમાં તેને ગુપ્ત રીતે ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા છે. IPO 6665 કરોડ રૂપિયા સુધી ભેગા કરી શકે છે.

ડેનિશ બ્રુઅર સેકન્ડરી વેચાણ દ્વારા શેરનું લિસ્ટિંગ કરશે અને આ વર્ષના અંત સુધીમાં લિસ્ટિંગ થઈ શકે છે. જેમાં કંપની કોટક મહિન્દ્રા કેપિટલ કંપની તેમજ JPMorgan Chase & Co. અને Citigroup Inc. ના ભારતીય યુનિટ સાથે ઓફર માટે કામ કરી રહી છે. રીપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે શેરની સાઈઝ, સ્ટ્રક્ચર અને સમય સહિતની બીજી ડીટેલમાં ફેરફાર થઈ શકે છે. આ કંપની ભારતમાં બીયરના ઉત્પાદન, વિતરણ અને માર્કેટિંગમાં રોકાયેલી છે. ભારત કંપની માટે એક મહત્વનું માર્કેટ છે. તે હવે ઓપન માર્કેટ માંથી ફંડ ભેગું કરવાની તૈયારી કરી રહી છે.

vtv hiring 2

આ કંપનીઓ જૂનમાં ફાઇલ કરાયેલા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ દ્વારા રેકોર્ડ રકમ ભેગી કરવા માંગે છે જેમાં Jio Platforms Ltd. અને National Stock Exchange of India Ltd. જેવા મેગા-ડીલ્સનો સમાવેશ થાય છે, જે ભારતના અત્યાર સુધીના બે સૌથી મોટા IPO હોઈ શકે છે.

એક ડેટા અનુસાર ગયા મહિને આશરે 12 IPO એ 885 અરબ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો. આ ગયા વર્ષે જુલાઈમાં 700 અરબ રૂપિયાથી વધુના માસિક રેકોર્ડને વટાવી ગયું હતું, જ્યારે 32 કંપનીઓએ ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા.

વધુ વાંચો : 85 રુપિયા ભાવ... આ બે શેરોએ મચાવ્યું ગદર, 1 મહિનામાં જ પૈસા ડબલ

કાર્લ્સબર્ગ ઇન્ડિયા દેશની બીજી સૌથી મોટી દારુ બનાવતી કંપની છે જેનો માર્કેટ હિસ્સો આશરે 22% છે. જેમાં 2007 માં ભારતમાં પ્રવેશ કરનારી ડેનિશ કંપની દેશભરમાં 14 ફેક્ટરીઓ ચલાવે છે જેમાં કંપનીની માલિકીના આઠ પ્લાન્ટનો સમાવેશ થાય છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Stock Market Carlsberg India

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ