ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Bhabhi Bold Dance Video: dance moves will not let you sleep

જુવાનિયા શરમાયા / VIDEO : ધાબા પર બેશરમ બની ભાભી, બોલ્ડ ડાન્સ કરીને છવાઈ, એકાંતમાં જ જોઈ લેજો વીડિયો

Published By: Hiralal

Last Updated: 03:26 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાભીએ હોટ ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર ગામ ગાંડુ કરી નાખ્યું હતું. તેનો વીડિયો વાયરલ થતા લાખો લોકોએ તેને જોયો હતો.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયા પર ભાભીના ડાન્સનો વીડિયો વાયરલ 
  • બોલિવુડના ગીત પર કર્યો હોટ ડાન્સ 
  • ઈન્ટરનેટ યૂઝર્સે ખૂબ જોયો વીડિયોને 

સોશિયલ મીડિયામાં છવાઈ જવા મહિલાઓ ગમે તે હદે જવા તૈયાર હોય છે. તાજેતરમાં એક મહિલાના ડાન્સનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર આગ લાગી ગઈ હતી અને લોકોએ તેને મન મૂકીને માણ્યો હતો. ભાભીનો ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

 

એકાંતમાં જોવો પડે તેવો છે વીડિયો
વીડિયો એટલો હોટ છે કે તેને એકાંતમાં જોવો પડે તેવો છે. હાલમાં આ વીડિયો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

ગોરા રંગ દેના ગીત પર ડાન્સ
મહિલાએ ડાન્સ કરવા કોઈ પાછીપાની કરી નથી. તેણે જાણીજોઈને ભડકાઉ કપડાં પહેર્યાં હતા જેથી કરીને વધારેમાં વધારે લોકોને તેને જોઈ શકે. મહિલા ગોરા રંગ દે ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. પીળા કપડાંમાં તે ખૂબ બોલ્ડ લાગતી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG NEWS viral video viral video news વાયરલ વીડિયો Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ