બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / beby born in indigo Delhi bangalore flight video gone viral

આશાસ્પદ / VIDEO: મહિલાએ બાળકને હવાઈ જહાજમાં આપ્યો બાળકને જન્મ

Published By: Gayatri

Last Updated: 02:01 PM, 9 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારી વચ્ચે લોકો વિમાનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે દિલ્હીથી બેંગ્લોર જઇ રહેલી ઇન્ડિગોની ફલાઇટમાં એક એવી ઘટના સામે આવી જેનાથી મહામારીમાં પણ માનવતાની મહેક લોકોને મહેસૂસ થઈ.

  • લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે વીડિયો અને ફોટો
  • ઈન્ડિગોએ તરફથી સ્ટેટમેન્ટ આવ્યું છે. કે બાળક અને મતા બંનેની તબિયત સારી
  • ફ્લાઈટમાં થયો બાળકનો જન્મ

વિમાનમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે કેબીન ક્રુમાં ખુશીનો પાર રહ્યો ન હતો. જેનો વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. તાજેતરમાં જ ઈન્ડિગોની ફ્લાઇટમાં કંઇક એવું બન્યું કે લોકોને રાજી થઈ ગયા. 

ઈન્ડિગોએ તરફથી સ્ટેટમેન્ટ આવ્યું છે. કે બાળક અને મતા બંનેની તબિયત સારી છે.  જે ફ્લાઇટમાં બાળકનો જન્મ થયો તે ફ્લાઇટ બુધવારે સાંજે બે વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર સાંજે 7:40 વાગ્યે ઉતરાણ કર્યુ હતું. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમે પુષ્ટી કરીએ છીએ કે દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઇટ 6E 122માં એક પ્રિમેચ્યોર બાળકનો જન્મ થયો છે. એરપોર્ટ પર પહોંચતા જ એક વિશેષ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને માતા અને બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જ્યાં એરપોર્ટ પર રેમ્પ પર ઉપસ્થિત ઇન્ડિગોના મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓએ તાળીઓ અને ગીફ્ટ આપી સ્વાગત કર્યુ હતું. 

 

લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે વીડિયો અને ફોટો

 

સંકળાયેલા મુદ્દાઓ

Delhi bangalore flight Indigo Airlines delhi air born

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ