રિસર્ચ / માતાના ગર્ભમાં બાળકનું ભૃણ ફરે તો જ તેના હાડકા બને

Baby's development in the womb

કોઇ પણ મહિલા ગર્ભવતી હોય ત્યારે બાળકના હલનચલન પરથી ડોક્ટર બાળકની પરિસ્થતી બતાવે છે. પરંતુ કોઇને એ ખ્યાલ નહીં હોય કે બાળકનું સ્વસ્થ, તંદુરસ્ત હોવુ તે પુરતુ નથી. બાળક માતાના ગર્ભમાં ફરે છે તેનાથી જ તેના હાડકા જોડાય છે તે વિશે વિશ્વનું શ્રેષ્ટ રિસર્ચ થયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ