ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / તમારા કામનું / ATM માંથી રૂપિયા ઉપાડવા મોંઘા પડશે! જાણો કેટલા રૂપિયાનો વધારો થશે
5 ફોટો ગેલેરી
Last Updated: 05:44 PM, 13 June 2024
1/5
નોટબંધી બાદથી દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી ગયું છે પરંતુ હજુ પણ ઘણા કામો માટે કેશની જરૂર પડે છે. જો તમે પણ મોટાભાગે ATMમાંથી કેશ ઉપાડો છો તો આ ખબર તમારા માટે છે. જી હાં, દેશના ATM ઓપરેટર કેશ વિડ્રોવલ પર લગાતા ઈન્ટરચેન્જ ફીમાં વધારાની માંગ કરી રહી છે. ઓપરેટર્સની તરફથી ભારતીય રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે તેના પર સહમતિ આપવાની વાત કહી છે.
2/5
એક ખબર અનુસાર કોન્ફિડિરેશન ઓફ ATM ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે આ વેપાર માટે વધારે ફંડ ભેગુ કરવા માટે ઈન્ટરચેન્જ ફીને વધારીને 23 રૂપિયા કરવી જોઈએ. એજીએસ ટ્રાન્સેક્ટ ટેક્નોલોજીના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર સ્ટેનલી જોનસને એવું પણ કહ્યું કે ઈન્ટરચેન્જ ફીસમાં તેના પહેલા વધારો બે વર્ષ પહેલા થયો હતો.
ADVERTISEMENT
3/5
4/5
AGS ટ્રાન્સેક્ટ ટેક્નોલોજીની તરફથી કહેવામાં આવ્યું છે કે ગઈ વખતે ફી વધારવામાં ઘણા વર્ષો લાગી ગયા હતા. પરંતુ આ વખતે તેના પર સહમતિ બની રહી છે. ફી વધવાની મંજૂરી મળવામાં વધારે સમય નહીં લાગે. મહત્વનું છે કે વર્ષ 2021માં એટીએમ ટ્રાન્ઝેક્શન પર લગાવા ઈન્ટરચેન્જ ફીને 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ