ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp પર અનનોન નંબરોથી આવનાર કોલ્સથી છો પરેશાન? તો આ સેટિંગ કરી દો ચેન્જ

ટેક / WhatsApp પર અનનોન નંબરોથી આવનાર કોલ્સથી છો પરેશાન? તો આ સેટિંગ કરી દો ચેન્જ

Published By: Nirav Kumar

Last Updated: 10:45 PM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે અનનોન નંબરો પર આવતા સ્પામ કે ફોન કોલ્સથી પરેશાન છો? તો આજે અમે તમને તેને સાઈલેન્ટ કરવાની રીત જણાવીશું.

ADVERTISEMENT

અનનોન નંબરો પરથી આવતા સ્પામ કે ફોન કોલ્સથી બધા લોક પરેશાન હોય છે. અમુક લોકોને વોટ્સએપ પર અનનોન નંબરો પરથી અનેક કોલ પણ આવે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે આ કોલ્સને ઇઝીલી સાઈલેન્ટ કરી શકો છો. તમારે માત્ર સેટિંગ્સમાં એક નાનો ચેન્જ કરવાની જરૂર છે, અને તમારો ફોન વારંવાર વાગતો બંધ થઈ જશે. આજે અમે તમને વોટ્સએપ પર અનનોન કોલ્સને સાઈલેન્ટ કેવી રીતે કરવા તે જણાવશું.

જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો પહેલા વોટ્સએપ એપ ખોલો. પછી પ્રાઈવેસીમાં જઈને પછી કોલ્સ પર જાઓ. અહીં તમને સાયલેન્ટ અનનોન કોલર ઓપ્શન દેખાશે. તેને ઓન કરવાથી અનનોન નંબરો પરથી આવતા બધા વોટ્સએપ કોલ્સ સાયલેન્ટ થઈ જશે.

vtv app promotion
  • આઇફોન પર સાયલેન્ટ આ રીતે કરવું

આઇફોન પર અનનોન કોલ્સને સાયલેન્ટ કરવાની પ્રોસેસ એન્ડ્રોઇડ જેવી જ છે. જેમાં પ્રાઈવેસીમાં પર જાઓ અને કોલ્સ ઓપ્શન પર ટેપ કરો. ટેપ કર્યા બાદ "સાયલેન્ટ અનનોન કોલર્સ" નો ઓપ્શન દેખાશે. તેને ટૉગલ કરો.

અનનોન નંબરો પરથી આવતા કોલ્સને સાયલેન્ટ કરવાના અનેક ફાયદા છે. જેમાં સૌથી મોટો ફાયદો એ છે કે તે ડિસ્ટ્રેકશન ઘટે છે. જો તમે બીઝી હોવ તો આ કોલ્સ તમને ડિસ્ટર્બ નહીં કરે. તે સુરક્ષાના એક્સ્ટ્રા લેયર તરીકે પણ કામ કરે છે. આ ફીચર સાથે માત્ર એવા કૉલર જેમના નંબર તમે સેવ કર્યા છે કે  જેમની સાથે તમે અગાઉ વાતચીત કરી છે તેઓ જ તમને WhatsApp પર કૉલ કરી શકશે.

વધુ વાંચો : ChatGPT કે Geminiનો યુઝ કરતા પહેલા આ જાણી લેજો નહીંતર થશે મોટું નુકસાન

  • કૉલ રેકોર્ડિંગ

વોટ્સએપની ખાસ વિશેષતા એ છે કે સાયલન્ટ કર્યા બાદ પણ કૉલ્સનો સંપૂર્ણ રેકોર્ડ રહે છે. તમે "કોલ્સ" ટેબ પર જઈને જોઈ શકો છો કે તમને કોને કૉલ કર્યો છે. જો જરૂરી હોય તો તમે તે નંબર પર ફરીથી કોન્ટેક્ટ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp Phone Calls Unknown Numbers

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ