બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / Anant Radhika Pre Wedding guests jungle fever Nita Ambanis swag spotted in green shirt

PHOTOS / અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં કપડાંની 'જંગલ થીમ' જોવા જેવી, તસવીરોમાં નીતા અંબાણી, સચિન અને શ્લોકાનું 'રાજ'

Pravin Joshi

Last Updated: 12:08 AM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ બેશનો આજે બીજો દિવસ છે. આજના ફંક્શન માટે પરિવાર અને મહેમાનો જંગલ ફિવર ડ્રેસ કોડને અનુસરતા જોવા મળ્યા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો સામે આવવા લાગી છે. ફંક્શનમાં હાજરી આપવા આવેલા વર-કન્યાથી લઈને મહેમાનો સુધી દરેકનો 'જંગલ ફીવર' લુક સામે આવ્યો છે. 'જંગલ ફીવર' થીમને અનુસરીને રાધિકા મર્ચન્ટ બ્લુ ટાઇગર પ્રિન્ટ આઉટફિટ પહેરેલી જોવા મળી હતી. તેણીએ તેને મેચિંગ ટોપી સાથે પણ જોડી હતી. આ આઉટફિટમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી હતી. સામે આવેલી તસવીરોમાં તે તેની ભાવિ સાસુ નીતા અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી હતી. જ્યારે તેના ભાવિ સસરા મુકેશ અંબાણી પણ તેના પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

 

અનંત અંબાણીએ જંગલ ફીવર ડ્રેસ કોડ માટે ઝાડ અને પક્ષીઓ સાથે મરૂન રંગનો શર્ટ પહેર્યો હતો.

આ મજેદાર પ્રી-વેડિંગ ઈવેન્ટ દરમિયાન નીતા અંબાણીનો સ્વેગી લુક સામે આવી હતી, લીલા ચમકદાર શર્ટ અને ગોલ્ડન ચમકદાર પેન્ટ સાથે બ્લેક સનગ્લાસ પહેરીને નીતા એકદમ અદભૂત દેખાતી હતી.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા ફ્લોરલ વર્ક ટોપ અને પેન્ટ પહેરેલી જોવા મળી હતી.

આકાશ અંબાણી તેના નાના ભાઈના પ્રી-વેડિંગમાં પક્ષીઓ અને છોડ સાથે છાપેલા કમર કોટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તે પત્ની શ્લોકા સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.

પ્રી-વેડિંગમાં પણ સચિન તેંડુલકરની ઝલક જોવા મળી હતી. તસવીરમાં ક્રિકેટર એનિમલ પ્રિન્ટેડ શર્ટમાં જોઈ શકાય છે.

અંબાણી પરિવાર ઉપરાંત જંગલ થીમની અસર વિદેશી મહેમાનો અને સેલેબ્સ પર પણ જોવા મળી હતી. મેટાના માલિક માર્ક ઝકરબર્ગ પણ ટાઇગર પ્રિન્ટનો કુર્તો પહેરીને જોવા મળ્યો હતો.

રણવીર સિંહ પણ પ્લાન્ટ પ્રિન્ટેડ શર્ટ સાથે ટોપી પહેરેલો જોવા મળ્યો હતો. ગળામાં ચેન અને ચશ્મા પહેરીને અભિનેતા એકદમ કૂલ દેખાઈ રહ્યો હતો.

વધુ વાંચો : PHOTOS: અંબાણી પરિવારની નવી તસવીરો આવી સામે, ચારેયના ચહેરા પર દેખાઇ ખુશીની ઝલક

કેટરિના કૈફ, વિકી કૌશલ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો પ્રી-વેડિંગનો ગ્રૂપ ફોટો પણ સામે આવ્યો છે. જેમાં બંને કપલ કેમેરા માટે સાથે પોઝ આપતા જોવા મળે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ