ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / અન્ય જિલ્લા / amitabh bachchan post gir somnath video on Instagram

VIDEO / અમિતાભ બચ્ચને ગુજરાતીઓને ગણાવ્યા સિંહ કરતા પણ સવાયા, પોસ્ટ કર્યો સાવજનો વીડિયો

Published By: Gayatri

Last Updated: 10:24 AM, 1 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર સિંહનો વીડિયો શેર કર્યો છે. તેણે ગુજરાતીઓને સિહંથી પણ સવાયા કહ્યા છે. આવો જાણીએ તેમણે બીજું શું કહ્યુ?

ADVERTISEMENT

  • અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર કર્યો સિંહનો વીડિયો 
  • ગીરના સિંહોનો વિડિયો અપલોડ કરીને ગીરવાસીઓના કર્યા વખાણ
  • ગીરના લોકો સિંહને લાકડીથી ભગાડી શકે : અભિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન ટુરિઝમ વિભાગના બ્રાન્ડ એમ્બેસેટર છે ત્યારે તેમણે ગુજરાતમાં ગીરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે આ વીડિયો પોતાના ઈનસ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરી ગુજરાતીઓના વખાણ કર્યા છે. હાલ અમિતાભ બચ્ચન છે કોરોનાની સારવાર હેઠળ છે. 

ગીરના સિંહોનો વીડિયો અપલોડ કરીને ગીરવાસીઓના કર્યા વખાણ

ગીરના સિંહોનો વીડિયો અપલોડ કરીને બીગ બીએ ગીરવાસીઓના વખાણ કર્યા છે. ગીરના લોકો સિંહને લાકડીથી ભગાડી શકે છે. મે મારી નજરે સિંહના ભગાડતા લોકો જોયા છે. એટલુ જ નહીં પરંતુ તેમણે ગુજરાત ટૂરિઝમ ફિલ્મની શૂટિંગના પળો પણ યાદ કરી હતી. 

ક્યારનો છે વીડિયો

2 વર્ષ જૂનો સિંહની પજવણીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર  વાયરલ કર્યો છે. વનવિભાગે સિંહની પજવણી બદલ શખ્સો સામે કાર્યવાહી કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Gir Somnath અમિતાભ બચ્ચન ગીર સોમનાથ સિંહ Gir Somnath

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ