ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 'માનીતા સામે તિજોરી ખુલ્લી મૂકવાની' વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની જમીન મામલે અમિત ચાવડાનો આરોપ

ગાંધીનગર / 'માનીતા સામે તિજોરી ખુલ્લી મૂકવાની' વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની જમીન મામલે અમિત ચાવડાનો આરોપ

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 12:09 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને આપેલી જમીન બાબતે અમિત ચાવડાએ કેટલાક આરોપ કર્યાં છે.

ADVERTISEMENT

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે ભાજપનું જ્યાર થી રાજ આવ્યું ત્યાર થી દરેક બાબતે બેવડી નીતિ આપવાને છે. માનિતા હોય તો તિજોરી ખુલ્લી મૂકવામાં આવે અને વિરોધ કરવા વાળો કે સામાન્ય વ્યક્તિ હોય તો કાયદો દેખાડાય છે. 100 ચો.વારનો પ્લોટ લેવો હોય તો સામાન્ય વ્યક્તિને નથી મળતો . શૈક્ષણિક કે સામાજિક કામ કરવા પ્લોટ જોઈએ તો નીતિ નિયમો બતાવામાં આવે છે. યુસુફ પઠાણે ઘરની બાજુમાં પ્લોટને રહેણાંક પ્લોટ તેને ફાડવાની કરવા માંગણી કરી હતી.

પૂરી તળવી હોય તો તેલમાં નહીં પણ પાણીમાં તળવી પડે

અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતના લોકોને પૂરી તળવી હોય તો તેલમાં નહીં પણ પાણીમાં તળવી પડે તેવી સ્થિતિ છે. સરકારની નિષ્ફળતાને કારણે રિટેલ મોંઘવારીનો દર હાઈ લેવલ પર પહોંચ્યો છે. દેશમાં મંદી આવી અને બેરોજગારી વધી છે.

આ પણ વાંચો : અમદાવાદના નરોડામાં બેફામ સ્કોર્પિયો ચાલકનો આતંક! પૂરપાટ ઝડપે અનેક વાહનોને અડફેટે લીધાં

શું છે વિવાદ?

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા ટી.પી. યોજનાના કિંમતી પ્લોટને પૂર્વ ક્રિકેટર અને રાજકારણી યુસુફખાન પઠાણને નજીવી કિંમતે અને વગર હરાજીએ ફાળવવાની દરખાસ્ત સામે જાહેરહિતમાં ભારે વિરોધ ઉઠ્યો છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

amit chavda news amit chavda

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ