એલિયન / ના હોય! પૃથ્વી સિવાયના અન્ય ગ્રહ પર પણ છે જીવન? સૌર મંડળની બહારથી આવ્યો સંદેશ

aliens radio signals for earth

ખગોળશાસ્ત્રી અને વૈજ્ઞાનીકો આંતરરાષ્ટ્રીય ટીમોએ પ્રથમ વખત આપણા સૌરમંડળની બહારના ગ્રહ પરથી આવતા રેડિયો સિગ્નલો મળ્યાં છે. આ સંકેતો 51 પ્રકાશ વર્ષ દૂર સ્થિત ગ્રહ પરથી આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ