ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે અમદાવાદમાં રાતે 17 ડિગ્રી રહેશે ઠંડી, જાણો આગામી 4 દિવસમાં કેવું રહેશે હવામાન, મોટી આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / આજે અમદાવાદમાં રાતે 17 ડિગ્રી રહેશે ઠંડી, જાણો આગામી 4 દિવસમાં કેવું રહેશે હવામાન, મોટી આગાહી

Last Updated: 06:44 AM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં રાતે 17 ડિગ્રી પારો રહેવાની સંભાવના છે જેથી ઠંડી વધી શકે છે.

1/6

photoStories-logo

1. આગામી 10 દિવસ પડશે ઠંડી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 10 દિવસ ઠંડી વધવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નલિયામાં કાતિલ ઠંડી

નલિયામાં કાતિલ ઠંડીની શરુઆત થઇ ચૂકી છે. શીત નગરીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે. ભુજનું 13.6 અને કંડલાનું તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી શિયાળાની આકરી જમાવટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં શિયાળો સંપૂર્ણપણે જામશે અને તીવ્ર ઠંડીનો અહેસાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું

ગઇકાલે 22 નવેમ્બરના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અમદાવાદનું આજનું હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આકાશ સામાન્ય રીતે સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આગામી 4 દિવસ કેવું રહેશે હવામાન

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4 દિવસ ઠંડી વધશે. ડિસેમ્બરની શરુઆતમાં જ કોલ્ડ વેવની શક્યતા છે જે સમયગાળામાં હાડ ગાળી દેતી ઠંડી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat cold forecast Gujarat forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ