ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રિમાં રાતના 12 વાગ્યા બાદ પણ મેટ્રો દોડશે, ટાઇમિંગ જાણીને ખુશ થઇ જશો

અમદાવાદ / નવરાત્રિમાં રાતના 12 વાગ્યા બાદ પણ મેટ્રો દોડશે, ટાઇમિંગ જાણીને ખુશ થઇ જશો

Published By: Jaydeep Shah

Last Updated: 12:51 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિના તહેવાર દરમિયાન અમદાવાદના ગરબા રસિકોને સુવિધા મળી રહે તે માટે અમદાવાદ મેટ્રોએ તેની સેવાઓનો સમય લંબાવ્યો છે.

ADVERTISEMENT

નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો દ્વારા દર વર્ષે સમય લંબાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદીઓની સુવિધા માટે મેટ્રોએ સેવાઓનો સમય લંબાવ્યો છે. જેના કારણે હવે તમે મોડી રાત્રિ સુધી ગરબાની મજા માણી શકો છો અને સરળતાથી ઘરે પહોંચી શકો છો.

જોવો ટાઇમ ટેબલ

જેમાં વસ્ત્રાલથી થલતેજ ગામ માટે રાત્રે 10 થી 2 વાગ્યા સુધી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રોનું સંચાલન કરવામાં આવશે. કોટેશ્વર રોડ થી એપીએમસી માટે રાત્રિ 10 થી 2 વાગ્યા સુધી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી રાત્રિના 10 થી રાત્રિના 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે અને છેલ્લી મેટ્રો 2 વાગે ઉપડશે.

આ પણ વાંચો : Video: રંગમાં પડ્યો ભંગ, વડોદરામાં ગરબે ઘૂમતા ખેલૈયાઓની વચ્ચે સાપે એન્ટ્રી મારતા અફરાતફરી

ખાસ ટિકિટની વ્યવસ્થા

લંબાયેલા સમય દરમિયાન મુસાફરી કરવા માટે, રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકાશે અને તે માત્ર એક જ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri 2025 Ahmedabad Metro Metro Time

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ