બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તમે તો સામેલ નથીને? અમદાવાદમાં આ વાહનચાલકોના લાઈસન્સ રદ થશે, પોલીસે RTOને મોકલી યાદી

નિર્ણય / તમે તો સામેલ નથીને? અમદાવાદમાં આ વાહનચાલકોના લાઈસન્સ રદ થશે, પોલીસે RTOને મોકલી યાદી

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 08:24 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કેટલાક વાહનચાલકોના લાઈસન્સ રદ થઈ શકે છે કારણ કે પોલીસે આરટીઓને એક યાદી મોકલી દીધી છે.

અમદાવાદમાં અકસ્માત કરનારા કેટલાક વાહનચાલકો દંડાઈ શકે છે આવા લોકોના લાઈસન્સ રદ પણ થઈ શકે છે. પોલીસે આરટીઓને આવા 218 લોકોની એક યાદી મોકલી દીધી છે અને તેમને 3થી 6 મહિના લાઈસન્સ સસ્પેન્ડ કરવા ભલામણ કરી છે.

6 મહિનામાં 775 અકસ્માત

અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં 775 અકસ્માત થયા હતા જે પૈકી ફક્ત 218 જ નોંધાયા હતા અને આવા લોકોના લાઈસન્સ રદ થઈ શકે છે.

કોના લાઈસન્સ રદ થઈ શકે છે?

  1. વારંવાર ઈ-ચલણ ન ભરનાર: એક વર્ષમાં 5થી વધુ ઈ-મેમો આવ્યા હોય કે ઈ-ચલણની રકમ ન ભરી હોય તેવા વાહનચાલકો
  2. ઓવરસ્પીડિંગ અને ભયજનક ડ્રાઇવિંગ: નિયત મર્યાદા કરતા વધુ ઝડપે (ઓવરસ્પીડ) અથવા બેફામ રીતે વાહન ચલાવનારાઓ
  3. ડ્રિંક એન્ડ ડ્રાઇવ: દારૂ કે અન્ય નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયેલા ચાલકો

વધુ વાંચો : ટ્રેજિક! ખોપડી ફાટીને મગજ રોડ પર ફેંકાયું, આણંદમાં બસે એક્ટિવા સવાર યુવકને ઉડાવ્યો

વાહનચાલકોને અપાઈ રહી છે નોટીસો

RTO અને ટ્રાફિક વિભાગ દ્વારા આવા વાહનચાલકોને ૩ મહિનાથી લઈને ૬ મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ કરવા અથવા કાયમી રદ કરવા માટેની નોટિસો ફાળવવામાં આવી રહી છે. આ ઉપરાંત, સમયસર ઈ-મેમો ન ભરનારા વાહનોને 'વાહન પોર્ટલ' પર બ્લોક કરી તેમની અન્ય RTO સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad news ahmedabad license

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ