બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય, ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય, ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે

Published By: Hiralal Parmar

Last Updated: 07:09 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં એકીસાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય હોવાથી 15 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની ફરી મોટી આગાહી કરી છે. ગુજરાત પર હાલમાં 4 સિસ્ટમ સક્રિય હોવાથી 15 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 12 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય સહિતના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન

12 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય સહિતના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની IMDએ આગાહી કરી છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદ

11 ઓગસ્ટના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 10થી 12 ઓગસ્ટ સુધી તેજ પવન સાથે રહેશે વરસાદી માહોલ

10થી 12 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં 30-40 કિ.મી.-કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં હાલમાં મોન્સૂન ટ્રફ, લો-પ્રેશર એરિયા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સરક્યુલેશન એમ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat weather forecast Gujarat weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ