બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ટ્રેજિક! ખોપડી ફાટીને મગજ રોડ પર ફેંકાયું, આણંદમાં બસે એક્ટિવા સવાર યુવકને ઉડાવ્યો

ગંભીર અકસ્માત / ટ્રેજિક! ખોપડી ફાટીને મગજ રોડ પર ફેંકાયું, આણંદમાં બસે એક્ટિવા સવાર યુવકને ઉડાવ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 08:14 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં એસટી બસ સાથે ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્ળે કમકમાટીભર્યું મોત થયું હતું.

આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં યુવકનું કરૂણ મોત થયું છે. એસટી બસના ચાલકે ટક્કર મારતા એક્ટિવા સવાર યુવક બસના વ્હીલ નીચે આવી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

ખોપડી ફાટી અને મગજ રોડ પર ફેંકાયું

અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું માથું કચડાઈ જતા ખોપડી ફાટી અને મગજ રોડ પર ફેંકાયું હતું. મૃતક યુવકની ઓળખ વઘાસી ગામના તીર્થ પટેલ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં આણંદ રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી એસટી બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો છે.

વધુ વાંચો : દુષ્કર્મના આરોપીએ મધરાતે અમદાવાદ સિવિલમાં PIની રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ગોળી મારી, શું બન્યું?

કોણ છે મૃતક?

મૃતક યુવકની ઓળખ વઘાસીના તીર્થ પટેલ તરીકે થઈ છે. અકસ્માત બાદ એસટી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. આણંદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Crime News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ