ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / A new initiative was launched to provide agricultural information, training to farmers

ડિજિટલ ખેતી / ખેતીને સૌથી વધુ સમૃદ્ધ બનાવવાની અનોખી ટેકનિક, એક ક્લિકમાં ખેડૂતોની મુખ્ય સમસ્યાનો ઉકેલ, નવ રત્નોનો વીડિયો જોવા જેવો

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:00 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 20 વર્ષના અનુભવ અને અભ્યાસના આધારે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજી ખેડૂતોને કૃષિ માહિતી અને તાલીમ આપવા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે

ADVERTISEMENT

  • ખેડૂતોને કૃષિ માહિતી, તાલીમ આપવા એક નવી પહેલ શરૂ કરાઈ
  • સરળ ભાષામાં ખેડૂતોને ખ્યાલ આવે એ રીતે તાલીમ
  • ખેતીને સમૃદ્ધ બનાવી આર્થિક રીતે પગભર કરવાનો પ્રયાસ 

ખેડૂત અને સમસ્યા એક બીજાના પર્યાય છે. ક્યારેક કુદરતનો માર સહન કરી જગતનો તાત જીવ બાળી રહ્યો છે તો ક્યારેક પોષણક્ષમ ભાવ ન મળતા બિચારો બાપડો બની ગયો છે. ત્યારે ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવી ખેડૂતોની આવક ડબલ કરવા માટે, છેલ્લા 20 વર્ષના અનુભવ અને અભ્યાસના આધારે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજી ખેડૂતોને કૃષિ માહિતી અને તાલીમ આપવા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

ખેડૂત તાલીમ લેવા માટે અહીયા ક્લીક કરો:- https://bit.ly/Khedut-talim  
 

ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ જેવી કે ખેડ, ખાતર, પિયત, રોગ- જીવાત બાબતોની સાચી અને સચોટ કૃષિ માહિતી તેમજ ખેતીમાં કઈ રીતે ડિજિટલ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી શકાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ ઝીણવટભરી રીતે સરળ ભાષામાં ખેડૂતોને ખ્યાલ આવે એ રીતે તાલીમ આપી ખેડૂતો સાથે ખેતીને સમૃદ્ધ બનાવી આર્થિક રીતે પગભર કરવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે.  

ખેડૂત તાલીમના વિડીયો જોવા માટે:- https://bit.ly/FTYTPlaylist  
 
ખેડૂત તાલીમ આપવા માટે માર્ગદર્શન…
-સૌ પ્રથમ એગ્રીબોન્ડ વેબસાઈટ / એપ પર આપેલ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરો પછી વાંચીને અભ્યાસ કરવો.
-Youtube પર કૃષિ નિષ્ણાત દ્વારા આપેલ ખેડૂત તાલીમના ( ખેતીના નવરત્નો ) દરેક વીડીયો જોઈને પણ અભ્યાસ કરવો.
-અભ્યાસ કરીને પરીક્ષામાં આપેલ પ્રશ્નનો સાચો જવાબ ક્લીક કરીને આપો.
-દરેક પ્રશ્નોના જવાબ આપીને સબમીટ બટન ક્લિક કરીને તરત જ આપને પરિણામ સ્વરુપે મળેલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરીને રાખવુ તેમજ આપના પરિચયમાં શેર કરીને ખેડૂત તાલીમ વિશે જાણ કરવી.
 કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ડીજીટલ કૃષિ તાલીમ દ્વારા ઓનલાઈન પરીક્ષા લઈને સર્ટિફિકેટ તેમજ લક્કી વિજેતાને દર મહિને સોનાનો સિક્કો તેમજ પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Agricultural Farmers agricultural information કૃષિ ન્યૂઝ નવ રત્નોનો વીડિયો agricultural information

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ