બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / 6 accused in Bhavnagar dummy incident jailed, 6-day remand of Bipin Trivedi and Ghanshyam Ladhawa granted

કાર્યવાહી / ભાવનગર ડમીકાંડમાં 6 આરોપી જેલભેગા, તોડકાંડના આરોપીઓ બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 09:12 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમીકાંડ હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે ડમીકાંડમાં 6 આરોપીઓનાં જામીન પૂર્ણ થતા 6 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. તો બીજી તરફ બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • ભાવનગર ડમીકાંડ મામલે 6 આરોપીઓને કરાયા જેલ બવાલે
  • રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં  મોકલાયા
  • વિપુલ અગ્રવાત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાનીને જેલ હવાલે કરાયા
  • અશ્વિન સોલંકી, રમેશ બારૈયા, રાહુલ લિંબડિયાને જેલ હવાલે કરાયા

ભાવનગર ડમીકાંડ મામલે 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.  જેમાં વિપુલ અગ્રવાલ, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા, પાર્થ જાની, હાલમાં SIT ની ટીમ ડમીકાંડ મામલે તપાસ કરી રહી છે. ભાવનગર ડમી કાંડમાં ઝડપાયેલા 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે 6 આરોપીઓનાં રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. હાલ મુખ્ય 4 આરોપીઓના વધુ 5 દિવસનાં રિમાન્ડ મળેલ હોવાથી SIT  ની ટીમ પૂછપરછ કરી રહી છે. 

કોર્ટે બન્ને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ભાવનગર તોડકાંડના આરોપીઓનાં કોર્ટે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ