ન્યૂઝ અપડેટ્સ
VTV / 4 percent of hospitalised covid patients had fungal bacterial infections icmr study
Last Updated: 06:49 AM, 25 May 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
3.6 ટકાને બીજા સ્તરના બેક્ટેરિયા અને ફંગલ સંક્રમણ થયુ હતુ
કોરોનાની બીજી લહેરમાં બ્લેક ફંગસના મામલા વધી રહ્યા છે. આ દરમિયાન આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો એક રિપોર્ટમાં જણાવે છે કે ગત કોરોનાની લહેરમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 3.6 ટકાને બીજા સ્તરના બેક્ટેરિયા અને ફંગલ સંક્રમણ થયુ હતુ. મનાઈ રહ્યુ હતુ કે જે 10 હોસ્પિટ માંથી ડેટા ભેગા કરવામાં આવ્યા છે. જેમાં ગત વખતની સરખામણીએ બીજા દરજ્જાના સંક્રમણથી મોત થવાના મામલા 56.7 ટકા વધ્યા છે. ડેટા જણાવે છે કે આમાંથી એક હોસ્પિટલમાં આ ઈન્ફેક્શનની થયેલા મોતનો દર 78.9 ટકા પહોંચ્યો છે.
ADVERTISEMENT

78 ટકા બીજી સ્તરનું સંક્રમણ હોસ્પિટલની સ્થિતિના કારણે થઈ રહ્યુ છે
ADVERTISEMENT
આ શોધને તૈયાર કરનારા વૈજ્ઞાનિક ડો. કામિની વાલિયા જણાવે છે કે અમે જોયુ કે 78 ટકા બીજી સ્તરનું સંક્રમણ હોસ્પિટલની સ્થિતિના કારણે થઈ રહ્યુ છે. દાખલ થયાના 2 દિવસ બાદ સંક્રમણ શરુ થઈ જાય છે અને મોટા ભાગના સેમ્પલમાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા મળે છે જે જણાવે છે કે તે હોસ્પિટલમાં સંક્રમણ પેદા થયું છે. એવું એટલા માટે થઈ શકે છે કે તેમ તે મહામારીમાં હોસ્પિટલમાં સંક્રમણની ગાઈડલાઈનને નજરઅંદાજ કરવામાં આવી છે. ડબલ ગ્લવ અને ગરમીમાં પીપીઈ કિટ પહેરવાની સાથે હાથની સફાઈ નથી થઈ રહી.
પૈથોજન ક્લેબસીલા નિમોનિયા અને બઉમાનીની સારવાર ઘણી મુશ્કેલ
ADVERTISEMENT
વાલિયાએ જણાવ્યુ કે આ ઈન્ફેક્શનને પેદા કરનારા પૈથોજન ક્લેબસીલા નિમોનિયા અને બઉમાનીની સારવાર ઘણી મુશ્કેલ છે. ત્યારે બીજી તરફ હોસ્પિટલ બ્લેક ફંગસ જેવા મામલાને નોંધી નહોતા રહ્યા જે કોરોનાની વચ્ચે ઉદ્ભવ્યા હતા. શોધમાં સામેલ એક હોસ્પિટલ સર ગંગા રામ હોસ્પિટલના બ્લેક ફંગલ વિભાગના પ્રમુખ ડો. ચાંદ વટ્ટલ કહે છે કે આ બેવડો માર છે. આનાથી મૃત્યુદર વધી જશે.

ADVERTISEMENT
જરુરીયાત કરવા વધારે ઉપયોગથી થઈ શકે છે બિમારી
એટલુ જ નહીં આ શોધ ચેતવણી આપે છે કે આવનારા સમયમાં જરુરીયાત કરવા વધારે દવાનો ઉપયોગ એન્ટીમાઈક્રોબિયલ પ્રતિરોધક વધારી શકે છે. ડો. વાલિયા જણાવે છે કે 74 ટકા એન્ટી માઈક્રોબિયલ બોટ અને રિજર્વ કેટેગરી વાળી દવાઓથી થાય છે. ઉલ્લેખનીય છે કે આઈસીએમઆર દ્વારા કોરોનાના દર્દી પર એન્ટી માઈક્રોબિયલનો ઉપયોગ કરવાને લઈને કોઈ ગાઈડલાઈન આપવામાં આવી નહોંતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો